________________
૯૩
૯:
૯ દંડક ક્યાં ક્યાં લાભ? પ્ર. ૨૩. નવ દંડક – તિર્યંચ પંચેન્દ્રિયની ગતના એકાંત નપુંસકમાં લાભ ? ઉત્તર :- ૨૧ પ્રમાણે પ્ર. ૨૪. નવ દંડક - મનુષ્યની ગતના એકાંત નપુંસકમાં લાભ ? ઉત્તર :- ૨૧ પ્રમાણે પ્ર. ૨૫. નવ દંડક - ઔદારિક એકાંત છબસ્થમાં લાભ? ઉત્તર :- ૧૭ પ્રમાણે પ્ર. ૨૬. નવ દંડક – પૃથ્વી ની આગતના એકાંત છદ્મસ્થ દા.માં લાભ? ઉત્તર :- ૧૭ પ્રમાણે પ્ર. ૨૭. નવ દંડક – પૃથ્વીકાયની ગતના એકાંત છદ્મસ્થમાં લાભ? ઉત્તર :- ૧૭ પ્રમાણે પ્ર. ૨૮. નવ દંડક - અપ ની આગતના એકાંત છદ્મસ્થ ઔદારિકમાં લાભ? ઉત્તર :- ૧૭ પ્રમાણે
:: પ્ર. ૨૯. નવ દંડક - અપકાયની ગતનાં એકાંત છદ્મસ્થમાં લાભ ? ઉત્તર :- ૧૭ પ્રમાણે પ્ર. ૩૦. નવ દંડક – તેઉકાયની આગતના એકાંત છપ્રસ્થમાં લાભ? ઉત્તર :- ૧૭ પ્રમાણે પ્ર. ૩૧. નવ દંડક - તેઉકાયની ગતના એકાંત છદ્મસ્થમાં લાભ ? ઉત્તર :- ૧૭ પ્રમાણે પ્ર. ૩૨. નવ દંડક - વાઉકાયની આગતના એકાંત છબસ્થમાં લાભ ? ઉત્તર :- ૧૭ પ્રમાણે પ્ર. ૩૩. નવ દંડક – વાઉકાયની ગતના એકાંત છદ્મસ્થમાં લાભ? ઉત્તર :- પાંચ સ્થાવર + ૩ વિકસેન્દ્રિય + ૧ તિર્યંચ પંચેન્દ્રિય ૯: પ્ર. ૩૪. નવ દંડક – વનસ્પતિકાયની આગતના એકાંત છદ્મસ્થ ઔદારિકમાં
લાભ ?
ઉત્તર :-
૩૩ પ્રમાણે
::