SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ ૯. દંડક ક્યાં ક્યાં લાભે ? પ્ર. ૧. નવ દંડક – તિર્યંચ ગતિમાં લાભ? ઉત્તર :- પાંચ સ્થાવરના ૫ + ૩ વિકલેન્દ્રિય + ૧ તિર્યંચ પંચેન્દ્રિય :: પ્ર. ૨. નવ દંડક – પૃથ્વીકાયની આગતના તિર્યંચમાં લાભ? ઉત્તર :- ૧ પ્રમાણે પ્ર. ૩. નવ દંડક – પૃથ્વીકાયની ગતના તિર્યંચમાં લાભ? ઉત્તર :- ૧ પ્રમાણે પ્ર. ૪. નવ દંડક – અપકાયની આગતના તિર્યંચમાં લાભ? ઉત્તર :- ૧ પ્રમાણે પ્ર. ૫. નવ દંડક - અપકાયની ગતના તિર્યંચમાં લાભ? ઉત્તર :- ૧ પ્રમાણે પ્ર. ૬. નવ દંડક – તેઉકાયની આગતના તિર્યંચમાં લાભ? ઉત્તર :- ૧ પ્રમાણે પ્ર. ૭. નવ દંડક – તેઉકાયની ગતના તિર્યંચમાં લાભ ? ઉત્તર :- ૧ પ્રમાણે પ્ર. ૮. નવ દંડક - વાઉકાયની આગતના તિર્યંચમાં લાભ ? ઉત્તર :- ૧ પ્રમાણે પ્ર. ૯. નવ દંડક - વાઉકાયની ગતના તિર્યંચમાં લાભ ? ઉત્તર :- ૧ પ્રમાણે
SR No.023330
Book TitleNitnit Prashnottari Agam Gyan Gangotri
Original Sutra AuthorN/A
AuthorNitabai Swami
PublisherMansukhbhai J Medani
Publication Year2006
Total Pages518
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy