________________
૮૫
:
:
૮ દંડક ક્યાં ક્યાં લાભ? પ્ર. ૫૯. આઠ દંડક – તિર્યંચ પંચેન્દ્રિયની ગતના એકાંત નપુંસકમાં લાભ? ઉત્તર :- ૪૯ પ્રમાણે
:૮: પ્ર. ૬૦. આઠ દંડક - મનુષ્યની ગતના એકાંત નપુંસકમાં લાભ? ઉત્તર :- ૪૯ પ્રમાણે પ્ર. ૬૧. આઠ દંડક – એકાંત નપુંસક ઔદારિક લાભ ? ઉત્તર :- ૪૯ પ્રમાણે પ્ર. ૬૨. આઠ દંડક – એકાંત નપુંસક સાતધાતુવાળામાં લાભ? ઉત્તર :- ૪૯ પ્રમાણે
:૮: પ્ર. ૬૩. આઠ દંડક - એકાંત નપુંસક પંચેન્દ્રિયનાં અલળિયામાં લાભ ? ઉત્તર :- ૪૯ પ્રમાણે પ્ર. ૬૪. આઠ દંડક – એકાંત નપુંસક સંઘયણીમાં લાભ? ઉત્તર :- ૪૯ પ્રમાણે
:૮: પ્ર. ૬૫. આઠ દંડક – પૃથ્વીકાયની આગતના એકાંત અવિરતિ ઔદારિકમાં
લાભ ? ઉત્તર :- પાંચ સ્થાવરનાં ૫ + ૩ વિકસેન્દ્રિયના
:૮: પ્ર. ૬૬. આઠ દંડક – પૃથ્વીકાયની ગતના એકાંત અવિરતિમાં લાભ? ઉત્તર :- ૬૫ પ્રમાણે
:૮: પ્ર. ૬૭. આઠ દંડક - અપકાયની આગતના એકાંત અવિરતિ ઔદારિકમાં
લાભે ? ઉત્તર :- ૬૫ પ્રમાણે
.:૮: પ્ર. ૬૮. આઠ દંડક - અપકાયની ગતના એકાંત અવિરતિમાં લાભ ? ઉત્તર :- ૬૫ પ્રમાણે
.:૮: પ્ર. ૬૯. આઠ દંડક - તેઉકાયની આગતના એકાંત અવિરતિમાં લાભ? ઉત્તર :- ૬૫ પ્રમાણે પ્ર. ૭૦. આઠ દંડક - તેઉકાયની ગતના એકાંત અવિરતિમાં લાભ? ઉત્તર :- ૬પ પ્રમાણે