________________
૭ દંડક ક્યાં ક્યાં લાભ ? પ્ર. ૯૪. સાત દંડક - ચૌરેન્દ્રિયની આગતમાં ત્રણ શરીરી એકાંત શાશ્વતામાં
લાભ? ઉત્તર :- ૮૦ પ્રમાણે પ્ર. ૯૫. સાત દંડક – ચૌરેન્દ્રિયની આગતમાં ત્રણ શરીરી એકાંત શાશ્વતામાં
લાભ ? ઉત્તર :- ૮૦ પ્રમાણે
:૭: પ્ર. ૯૬. સાત દંડક – તિર્યંચ પંચેન્દ્રિયની આગતના ત્રણ શરીરી એકાંત
શાશ્વતામાં લાભ ? ઉત્તર :- ૧ પૃથ્વીકાય + ૧ અપકાય + ૧ તેઉકાય + ૧ વનસ્પતિકાય + ૩ વિકલેન્દ્રિય
:૭: પ્ર. ૯૭. સાત દંડક – તિર્યંચ પંચેન્દ્રિયની ગતના ત્રણ શરીરી એકાંત
શાશ્વતામાં લાભ? ઉત્તર :- ૯૬ પ્રમાણે પ્ર. ૯૮. સાત દંડક - મનુ.ની ગતના ત્રણ શરીરી એકાંત શાશ્વતામાં લાભ? ઉત્તર :- ૯૬ પ્રમાણે પ્ર. ૯૯. સાત દંડક – એકાંત પ્રત્યેક એકાંત અસંજ્ઞીમાં લાભ? ઉત્તર :- ૧ પૃથ્વીકાય + ૧ અપકાય + ૧ તેઉકાય + ૧ વાઉકાય + ૩ વિકસેન્દ્રિય
:૭: પ્ર. ૧OO. સાત દંડક – પૃથ્વીકાયની ગતમાં એકાંત પ્રત્યેક અને એકાંત
અસંજ્ઞીમાં લાભ ? ઉત્તર :- ૯૯ પ્રમાણે પ્ર. ૧૦૧. સાત દંડક - પૃથ્વીકાયની ગતમાં એકાંત પ્રત્યેક અને એકાંત
અસંજ્ઞીમાં લાભ ? ઉત્તર :- ૯૯ પ્રમાણે પ્ર. ૧૦૨. સાત દંડક - અપકાયની આગતના એકાંત પ્રત્યેક એકાંત અસંજ્ઞીમાં
લાભે ? ઉત્તર :- ૯૯ પ્રમાણે
::
:૭: