________________
૪૧૬
બીજો મહિને બેસેજ ત્યારે,હાસ્યકર્માદયે હસવું આવે, એમઅગ્યારમહિનાસુધીચાલે,હાસ્યકર્મપછીજાયે.સા.રપ એકઉદયાવલિકા પુરીથાતાં,પછીજબીજીબી શરૂથાયે, તે પછીઆત્મપ્રદેશથીકર્મી,ફળખતાવી છૂટાજજાયે.સા ૨૬ આત્મસંબધમાંજેકમ આવે,ત્યારેતેનુ નામક ગણાય, તે આત્મપ્રદેશથીજીદાથાયે,ત્યારેકાર્પણવર્ગણેજાયે.સા ૨૭ આવલિકા તેમ ઉદયાવલિકા,એ પણ સૂણુતાંતેસમજાયે, વળીનિષેકકાળકાનેકહેવાયે.તેપણબીનાઅધીકહેવાયે.સા. છત્રકુ વરને જ તિલક થારો. ધૈય ધરે કામ સુંદર થાયે, ભાણકુંવરનેહર્ષનમાવે,ક્ષાંતિગુણાગાયેલલિતસદાયે.સા ૨૯
વીશમીઢાળનું વિવેચન
મહાનુભાવા ! અંતરાય કના અબાધાકાળ હવે લગભગ પુરા થયા હૈાવાથી બધા સજોગો અનુકુળ થયા છે. જેથી રાજ દરબારમાં આનંદ આનંદ વર્તાઈ રહ્યો છે. સાચા રાજકુંવરના બધા જ સાચા સચોટ જવાબ સાંભળી બધા ખુશખુશ થઇ ગયા. અને સાચા રાજકુંવર આપણા આજ છે. તેની ખાત્રી થઇ અને સત્યવાદી ભાણકવરના ઉપર ધણુંજ બહુમાન ઉપજ્યું. કારણકે વગર મહેનતે અને વગર તકલીફે મતમાં રાજ્ય મળતું હાવા છતાં પણ રાજ્યના માહ ન રાખતાં ખરા રાજકુંવરને અપાવ્યું.
ન