________________
૪૧૪
સાતમીનારકીનુંપણઆયુષ્ય,બાંધ્યહાયપણહાલમાં કાંઈ કરી શકે નહિહરકત તેતે,ઉદયવિના નકશુંકરભાઈસા.૫ અબાધાકાળ પૂર્ણ થાયત્યારે,કર્મેશુભાશુભ ઉદયે આવે. ત્યારે સારાકે ફળાબુરામ,કમેભેગવાઈજુદાજ થાવે.સા કર્મની પીડા તેન ઉપજાવે,તેથીજ અબાધા નામ કહાયે, મુદતીયાહુંડીતેનેસમજે,પાક્યાપછીફળતેનાબતાવે.સા.૭ જેમ કોઈ વ્યસનીજન હોયે,ગાંજો ભાગ દારૂ ચડસપીયે, અફીણકે તેને કસુંબપીએ,અથવાકેફીવસ્તુખાધલીયે.સા ૮ પણ તેને નશાન ચઢે તુરત,અમુક સમય ગયે પછીથાયે,
એજ રીતેઆઠેકર્મોની અસર, અબાધાકાળપુરો થતાં થાય. - જ્યાં સુધી કર્મો સત્તામાં હોય, તેનીમાંહી ફેરફાર થાય છે,
પરિપકવ થાતાં ઉદયે આવે, ફલદેઈ કર્મ ખરી જાય છે. સા. ૧૦ પણ નિકાચિત કર્મ બંધાય તો તેમાં કશે ફેરફારનથાયે, બીજા પ્રકારોમાંફેરજપડતે સમજીરાખે તુમેસદાયેસા.૧૧ એકકટાકેટીસાગરોપમની સ્થિતિવાળાકર્મોહાયએને, સેવર્ષનોઅબાધાકાળહોયે કહ્યજ્ઞાનીજનેતેન.સા.૧૨ સીતેર ક્રોડાકોડી સાગરોપમ સ્થિતિ મોહ ઉત્કૃષ્ટ ગણ્યે, સાતહજાર વર્ષથાયતેને અબાધાકાળતેતે સમજાયે.સા.૧૩ ત્રીસકોડાકોડી સાગરોપમની સ્થિતિ જ્ઞાનાવરણીયની જે છે ત્રણહજાર વર્ષ સુધી તે,ઉદયમાં તેન આવી શકે છે. સા.૧૪