________________
શ્રી પુષ્પાવતી રાસના તથા શ્રી છત્ર-ભાણુ
કુંવરના રાસની રચના કરનાર પૂ. મુનિ શ્રી લલિતમુનિજીમહારાજ
જન્મ-લીયા તાબે સાયલા સૌરાષ્ટ્ર સં. ૧૯૫૦ નાનીદીક્ષા-ગોધાવી (જી. અમદાવાદ ) સ. ૧૯૮૭ ના
બીજા અસાઢ સુદિ ૧૩ વડી દીક્ષા–મહીજ (અમદાવાદ–બારેજા પાસે)
સં. ૧૯૮૮ ના માગસર સુદિ .