________________
૧૫૮ કયે રસ્તેથી હું ઘેર આવ્યું. તેનું મને ભાન જ ન હતું. રસ્તામાં શું થાય છે. કેણ જાય છે. કોણ આવે છે. એ વિગેરે કંઈ પણ મારા મનની ધૂનને લીધે હું જોઈ શક્યો જ નહિ. ઘેર જઈ કપડા આમ તેમ ફેંકી દીધા. મારે રૂઆબ અને પરિસ્થિતિ જઈ ઘરના કોઈ પણ માણસે મારી સાથે બોલવામાં તે વખતે સાર જે નહિ. થિડીવાર બેસી રહ્યો. આવેશમાને આવેશમાં એકાએક ઉભો થયે અને મારા કાકાને ઘેર ગયો. ત્યાં પણ વિભુને જે નહિ. શેરીમાં પાએક ક્લાક આમ તેમ જુસ્સામાને -જુસ્સામાં ઘૂમે. પરંતુ વિભુ ન જ આવ્યો. કંટાળીને ઘર તરફ ચાલે. વળી અધે રસ્તેથી પાછો વળે. હવે તો આ હશે. એમ ધારી બીજી વાર મારા કાકાને ઘરે ઘ. ઓટલા ઉપર વિમળાબેન ઉભા હતા. એટલે પૂછયું. ટી બેન. વિભુ ક્યાં ગ. કકડે કકડા થઈ ગયેલા હૃદયને સાંધી મહા મુશીબતથી એટલા શબ્દો ઉચાર્યા. પછી બોલવાનું તો શું પરંતુ શરીરનું તમામ સામર્થ્ય ખલાશ થઈ ગયું. હઠ ફરકતા હતા. આંસુઓ ટપકતા હતા. - કેમ ભાઈ? શું છે. વિભુ તો ફરવા ગયા છે. હમણા જ આવશે. તું આજ આમ કેમ છે? આમ આવ તો. એક લ્હી મને હોડમાં લીધે. મારી સાઈકલ, હું મેટેથી રોઈ પડ્યો. તારી સાઇલ વિભુ લઈ ગયા છે. મારાથી જવાબનો એક શબ્દ ઉચ્ચારી શકાય તેમ હતું જ નહિ. તેથી હું તે રોતો જ રહ્યો.
આવ આવ ઘરમાં આવ. કહી મને બેઠમાં બેસાડ્યો,