________________
૧૫ર
હવે જેશી ટીપણું ખેલે, કરે ગણત્રી મીન મેષ બોલે, શનિ મંગળ નડતે ભારે, જાપજપા તેના હજારે. જુ.૩૨ અમે જાણીયે ગ્રહની ચાલે, આકાશે નક્ષત્ર નિહાળે, ગ્રહણ પણ સાચુ કહીએ, કહી કહો ક્યાંરહીએ.જુ.૩૩ જાપ જપીશું અમે રાજા, જમી જમણ થઈને તાજા, ત્રણ ચાર દિને પડે ફેર, દેજે ઈનામ જાશું ઘેર. જી.૩૪ મંત્ર તંત્ર વાદીબહુ સારા, વળી યંત્રો પણ લખનારા, આવ્યા આદરરાજાતા બેઠાઆગળસહુના નેતા.જી.૩૫ સૂણો રાજા અમારી વાત, મંત્ર તંત્ર યંત્ર ઘણી જાત, ઘણી સાધના જોખમકારી, પણસિદ્ધકરી અમેભારી.જુ ૩૬ પંદરા ત્રીશા ચોત્રીશા, વળી બહુવિધના થાયે વીશા, ચોગ રવિપુષ્યને સિદ્ધ લખ્યાયંત્રોબહુવિધવિધ જુ ૩૭ વસ્તુઓની ખરી મેળવણી, કરી જાણેજ જે કેળવણી, ચમત્કાર થાયબહુભાર, તાંત્રીકવિદ્યા બલીહારી જુ ૩૮ ત્રણ ધાતુઓનું માદરીઉ, વિધિસરથી તે પણ કરીઉં, યંત્રપ્રભાવીકબહુસાર, સૂકો ઝટ થાયે સુધારે.જુ ૩૯ ધૂપદીપ બતાવી સાથે, બાંધીશું જ જમણે હાથે, રોગશગઝપટોડવળી, ગ્રહપીડા જાયે બધીટળી જુ.૪૦ મંત્ર માળા અમે જપી દેશું,તેની ચિંતા ન કરવાદેશું, થાએભૂખ્યાજ પેટેલાળા,કરભેજનલેશું જમાળા.જુ.૪૧