________________
ઉત્તર –ઝાડ, પાન, કુલ, ફળ, લીલેત્રી વગેરેને. ૬ પ્રશ્ન-ત્રસકાય કોને કહેવાય? ઉતર—–કીડા, માખી, મચ્છર ગાય, ભેંસ, પશુ,
પક્ષી, સ્ત્રી, પુરૂષ, વગેરે હાલતા ચાલતા જ.. સાધુને છકાય જીવની હિંસા નહિ કરવાનાં પચ્ચખાણુ સર્વ પ્રકારે છે. જે દિવસથી તેઓએ છકાય જીવની હિંસા નહિ કરવાનાં પચ્ચખાણ કર્યા ત્યારથી તેઓ અભયદાની થયા એટલે બધા જીવોને પિતાના આત્મવતુ લેખી તેને ભય ઉપજાવવાના કાયથી નિવૃત થયા, સુયંગડાંગ સૂત્રમાં પણ કહ્યું છે કે સાધુ છકાયના જીના પિતા સમાન છે અને છકાય પુત્ર સમાન છે. પ્રશ્નઃ–પંચેન્દ્રિય જીવને શાતા થતી હોય અને
એકેન્દ્રિય આદિ અનંત જીવોનું બલિદાન આપવું પડતું હોય તે તેમાં સાધુ ધમ
પુન્ય પ્રરૂપી શકે કે નહિ? . ઉતર–છકાય પૈકીની એકપણ કાયની હિંસા
થતી હોય તે કામમાં સાધુને આદેશ અથવા ઉપદેશ આપ કલપે જ નહિ કારણ કે તેઓ છે કાય જીવના પિતા સમાન છે અને તેમને છકાય પુત્ર સમાન છે અને સાધારણ રીતે જે પિતા પિતાપણાને ધર્મ પાળતા હોય તે મોટા દીકરાના રક્ષણ માટે નાના દીકરાનું ભેક્ષણ થતું હોય તેવા કામમાં ધમપુન્ય છે.