________________
૪૧
૩૧ રાગ થયેા હૈાય ત્યારે ગૃહસ્થીનું શરણુ ઇચ્છે એટલે વૈયાવચ વગે૨ે ગૃહસ્થી પાસે કરાવવી ઈચ્છે તે અણુાચાર લાગે,
૩ર. મૂળા (૩૩) આદુ (૩૪) શેરડીના કાચા કટકા (૩૫) કદ (૩૬) મૂળ (૩૭) ખીજ (૩૮) કુળ (૩૯) સંચળ (૪૦) સિ ́ધવ (૪૧) કાચું મીઠું (૪૨) સમુદ્રનું મીઠુ... (૪૩) ખાડીનું મીઠું (૪૪) કાળુ મીઠું ઉપરાત નંબર ૩૨ થી નંબર ૪૪ સુધીની વસ્તુ સચેત ભાગવે તે અણુાચાર લાગે, ૪૫ ધૂપ કરે કરાવે તે અણુાચાર લાગે,
૪૬ વગર કારણે જાણી જોઈને ઊલટી કરે તે અણુચાર લાગે.
૪૭ વગર કારણે ગુહ્ય પ્રદેશ, ધૂવે તે એણાચાર લાગે, ૪૮ વગર કારણે રેચ એટલે જુલાખ લે તે અણુાચાર લાગે.
૪૯ વગર કારણે આંખમાં કાજળ, અંજન, સુરમા વગેરે આજે તેા અણુાચાર લાગે.
૫૦
દાતણ કરે વા મસ વગેરેથી રંગે તે
અણુાચાર લાગે. ૫૧ તલાર્દિક કરી શરીરનુ` મન કરે તે અણુાચાર
લાગે.
પર શરીતની શુષા કરે તે અણુાચાર લાગે.