________________
પિતાની ઈચ્છાથી રાખી છે પણ મહાવીર સ્વામીએ તેને રાખવાનું કહ્યું નથી. અને મહાવીર સ્વામીએ રખાવી હતી તે તેઓ આણંદ શ્રાવકને એમ કહેત કે, હે, આણંદ. તું ચાલીસ હજારની મર્યાદા કેમ કરે છે. વધારે રાખશે તે વધારે પુન્ય થશે. પણ ભગવાનને ઉપદેશ રાખવાનો ન જ હોય. ભગવાન પાસે કઈ યથાશક્તિ ત્યાગ કરે તેનાં તેને પચ્ચખાણ આપે છે. ભગવાન પાસે આવીને કોઈ કહે કે મને પાંચ ગાય ઉપરાંત રાખવાના પચ્ચખાણ આપે તે ભગવાન પચ્ચખાણ કરાવે કારણ કે ભગવાનને ઉપદેશ વ્રત વધારવાને હેય. અત્રત વધારવાને ઉપદેશ ભગવાનને હેય જ નહી. માટે જ જ્ઞાની જણે વિચારવું કે આણંદ શ્રાવકને ચાલીશ હજાર ગાયે રાખવાને ઉપદેશ પ્રભુએ આપ્યું જ નથી. ઢાહ્યા હેય
તે વિચારી જેજે. ૯ કુંભી ધાતુની વ્યાખ્યા-કુંભી ધાતુમાં ત્રાંબુ, પિત્તળ, ખંડ ઈત્યાદિ સાધુ પિતે રાખે નહિ, રખાવે નહી રાખતાને અનુમોદે નહિ. મનથી વચનથી અને કાયાથી. પ્રન–સાધુને ધાતુ માત્ર રાખવી નહિ તે પછી.
કઈ સાધુની આંખે ચશ્માં આવ્યાં હોય તે