________________
કારણ કે મર્યાદા ઉપરાંત જે વસ્ત્ર, પુસ્તક, પાત્રો ઈત્યાદીક રાખે તે પરિચહધારી કહેવાય આથી પાંચમું મહાવત તટે વળી ઉપર બતાવ્યા મુજબ વસ્તુના કપાટ, પટારા ભરીને રાખી મૂકવામાં આવે તે દરરોજ તેનું પડીલેહણ થાય નહિ અને પડલેહણ કર્યા વગર ડાં પણ વસ્ત્ર, પાતરાં વગેરે - સાધુ રાખે તે નિસીત સૂત્રના બીજા ઉદેશાના બેલ ૫૯માં તેઓને લઘુ માસિક પ્રાયશ્ચિત કહેલ છે તે લાગે જ માટે જ - સાધુને કપાટ, પટારા યા ભંડાર ભરીને વસ્ત્ર, પુસ્તક પાતરાં વગેરે રાખી મૂકવાં કપે નહિ. રાખે તે ધનપરિગ્રહધારી કહેવાય અને ઉપર બતાવ્યા પ્રમાણે અનેક
દેષ લાગે તેથી ચારિત્ર રહિત થાય. (૪) ધાન્ય –એટલે અનાજ ઘઉં, ચણા વગેરે સાધુ પિતાના કામ માટે અથવા પારકાના કામ માટે રાખે નહિ, બીજા પાસે રખાવે નહિ અને રાખતાને અનુમોદ નહિ. મનથી, વચનથી અને કયાથી.
(૫) ખેત્ર -એટલે ખેતર વગેરે ઉઘાડી જમીન. -સાધુ ઊઘાડી જમીન પિતાની કરી રાખે નહિ, બીજા પાસે રખાવે નહિ, લખતાને અનુમોદે નહિ, મનથી, -વચનથી અને કાયાથી.