________________
૧૭
તે સાધુ નામ ધરાવીને, ઠામ ઠામ અપસરા થાનક કરાવે રે -તે ઉપદેશ દઈ ટીપ ભરાવીને, છકાય જીવ મરાવે રે ! એ॰ ll૧૩મા વલી વેષ સાધુના ધરીયા ૨
સાધુ માટે કરાવેલા ભાગવે,
છ કાયાના જીવે મરાવતા, પીયર નામ પુરા પરીયા ૨ એ ॥૧૪॥
પડદા પરેચ બંધાવતા, ચંદરવા પુઠીયા ને ટાટારે વળી છાપરા લીપણુ કરાવતા, તેના જ્ઞાનાદીક ગુણુ નાયારે ! એ ૧૫મા
એમ અપાશરાથાનક કારણે, જીવ મરાવે વારવારારે એવા અપશરા થાનક સાધુ ભગવે, તે ય જન્મ શ્રીગારા ના એ॰ ॥૧૬॥
સાધુ થઇ ઉદ્દેશીક ભાગવે, વળી વેચાતા લેવરાવે આહાર નીત્ય પીડ વહારે એક ઘેરથી, તે જશે નરક મઝારારે ॥ એ ॥૧ળા શ્રી ઊત્તરાધ્યેયન વીશમે, વીરના વચન સંભાલેારે જે ઉત્તેસીકાદીક ભેગવે, તે નિશ્ચય જશે નરક મઝારારે ાએના૧૮ાા ઘી, ખાંડ, લાડુ, શાકર વેચાતા લે, ભરી મુકે ચાડારે તે વહેરાવે સાધુને, તે ગલમાં આવશે આડારે
૫ એવા લા