________________
( ૧૧ સાધુ રે જનમ હવે જિણ દિનથી, | કલ્પે તે વસ્તુ વહિરી ને લાવે તે પિણ અરિહન્ત ની આજ્ઞા ચૂં,
- તિણ માંહી મૂરખ પાપ બતાવે છે ઇ. ૫ છે વસતર પાતરા રજૂહુરણારિક,
સાધુરા ઉપધ સૂતર માંહે ચાલ્યા ! અરિહન્ત રી આગન્યા સૅ રાખ્યા,
અધર્મ માટે અજ્ઞાની ઘાલ્યા . ઈ. છે ૬ દશવૈકાલિક ઠાણ અંગ મેં,
પ્રશ્ન વ્યાકરણ ઉવવાઈ માહ્યો ધરમ ઉપધ સાધુ રા વરત મેં,
તિણ માંહિ દુષ્ટી પાપ બતાવે છે . . ૭ કિણ હી ગૃહસ્થ લીલેરી ને ત્યાગી,
- જીવે જ્યાં લગ આણ વૈરાગે છે . સાધપણે લેઈ ઇવત સરધે,
તે વિવેક વિકલ ખાયવા કાંઈ લાગે છે ઈ. | ૮ | અધર્મ જાણે લીલોતરી ખાધાં.
તે પચખાણ ભાગો કિણ લેખે ઘર મેં થકાં જાવજીવ ત્યાગી થી,
ઈણ સાતમું મૂરખ કયું નહીં દેખે છે છે. એ લો કિણ હી ગૃહસ્થ જે જે વસ્તુ ત્યાગી થી, , તે અધમ રે ભૂલ ઈવ્રત જાણે સાધપણે લેઈ સેવવા લાગે, - તે કયું ન પાર્લ લિયા પચખાણે છે ઈ. # ૧૦ ૧