________________
(53)
ચિંતવન કરી સ્થિર ધર્મમાં સારી રીતે દૃઢ અની જજે. જેથી પૂર્ણ રીતે ઉભય લાકમાં સુખી થવાય. ખીજી અશરણુ ભાવના
આ સંસારમાં શરણુ કરવા ચેાગ્ય શું છે. અશરણુ આત્માને કાનું શરણ લેવું જોઇએ અને શરણનાં સાધના કેવી રીતે મેળવી શકાય. કા ઉપાય શોધું જેથી આનંદ પ્રાપ્ત કરી શકું. તે માટે શાસ્ત્રકાર કહે છે કેઃ—
कोनुस्यादुपायोत्र, येनाहं दुःखसागरात् । संसाराच्च विनिर्गत्य, निर्भयानंदमाश्रये ॥
આ જગતમાં એવા કાઇ ઉપાય છે કે જે વડે હું આ દુ:ખના સમુદ્ર એવા સંસારમાંથી નીકળી નિભ ય એવા આન દના આશ્રય લઉં. આ ાક ઉપરથી એટલું જ સિદ્ધ થાય છે, કે આ સ’સારમાં ધનુ' શરણુ જ જીવને આનંદદાયક છે. દરેક પ્રાણી ઉપર ભયંકર અને વિકરાળ કાળરાજાનુ ચક્ર ફર્યાં કરે છે. તે કાળનું સ્વરૂપ શાસ્ત્રકારાએ ઘણાં સ્થળાએ વર્ણવ્યુ છે. તે કાળની ઇચ્છા માત્રથી જગતમાં શુ બની રહ્યું છે ત વિચાર.
जगत् त्रय जयी वीर, एक एवान्तकःक्षणे । इच्छामात्रेणयस्यैते, पतन्तित्रिदशेश्वराः ॥
અથઃ—ત્રણ જગતને જીતવાવાળા એક અદ્વિતિય સુભટ કાળ છે, જેની માત્ર ઇચ્છાથી દેવતાઓના સ્વામી ઇંદ્રો પણ ક્ષણુમાત્રમાં સ્વર્ગથી પડે છે. તો પછી બીજાની શી દશા જેમના હૃદયમાં અશરણુ ભાવનાનું સ્વરૂપ એળખાયું નથી તે ખરેખર મૂર્ખા છે, કારણ કે કોઈ શરણભૂત નથી એવુ’