________________
મ
XAARAAAAAAX છે શ્રી મહાવીર પ્રભુનાં ગુણગાન છે. XYVYYYYYYY
(રાગ સાંભળજે મુનિ સંયમ રાગે...) ત્રિશલાનંદન વંદન કરીએ, સમરીએ શ્રી વર્ધમાન , ભવદુઃખ હરવા શિવસુખ વરવા, કરીએ નિત્ય ગુણગાન છે. ત્રિ જગ ઉપકારી સહુ સુખકારી, શાસનના સુલતાન છે. જન્મ થતાં જેણે સહુને આપ્યું, પૂરણ શાન્તિ સ્થાન છે. ત્રિ બાલપણામાં ચરણ અંગૂઠે, મેરૂ ઠગા જાણું રે, આ પણ નમીએ નેહે નિશદિન, તે શ્રી વીર ભગવાન રે. વિટ આમલકી ક્રિડામાં નક્કી, આજો સૂર અજ્ઞાન રે, અતૂલ બળ શ્રી જિનનું જાણી, નાઠે તજી નિજ માન રે. રિટ સંગમ સુરના ઉપસર્ગોથી, અડગ રહ્યા ધેયવાન રે, કર્મ બિચારે બાંધ્યાનાં આંસુ, પાડે પ્રભુ ગુણવાન રે. વિ. ચંદનબાળા સતી સુકુમાળા, બાકુળાનું દાન રે, લેહની બેડી તેડી, ઉદ્ધરી, ઉરમાં ધરીને ધ્યાન રે વિ. ગુણ અનંતા એ વીર કેરા, ગાઓ થઈ મસ્તાન રે, ભક્તિ” ભાવે વી ચરણમાં, આવી કરે ગુલતાન રે. ત્રિો