________________
(૩૫૬) દષ્ટિ રાગમાં ભૂલી દુનિયા બાવરી, કસ્તુરી મૃગ પેઠે બહુ ભટકાય જે. વંદુ ૭ સદ્દગુર દાસ બન્યા પણ જ્ઞાન ન સંપજે, સમજી સાચો સાર ગ્રહ નરનાર જે, બુદ્ધિસાગર સદ્દગુરુ, શ્રદ્ધા ભક્તિથી, ઊતરે પ્રાણી ભવસાગરની પાર જે. વંદુ૮
૧૦. ગુરુમહારાજ વિહાર કરે ત્યારે ગાવાની ગહુલી ગુરુરાજ વિહાર કરશે નહિ, જાણી લેવક સેચ કરે ઘણે, કણ સુણાવશે સિદ્ધાંત ગુરુરાજ વિહાર કરશો નહિ, મીઠી વાણીને નિર્મળ વાકયથી, બધ આપશે આવે હવે કેણ, પૂરા પુણ્ય મળે જગ આપને, તો તેહ કેમ જાય. ગુરુ
ધ આપી પાષાણે પલાળીઆ, પાયું ધર્મરૂપી શુભ નીર. ગુરુ કેઈ દિન ઉપાશ્રયે નહીં આવતા, એહવા કયાં જઈ પામશે બેધ. અનાચારીએ આડે માગ મૂકી, સુણી આપ તણે ઉપદેશ. ગુરુ અતિ છઠ્ઠ અઠ્ઠમ થતાં હોંશથી, થશે એકાસણું કદિ એક. ગુરૂ હીરા હાથમાં આવ્યો પાછો જાય છે, દી જ્ઞાનને ગતીશું કયાંઈ. સિહ સમુ સિંહાસન શેતું, તે ખાલી જોયું કેમ જાય. ગુરુ નરનારી ભરે છે નીર નેત્રમાં, ઘર કામ સૂઝે નહીં કાંઈ ગુરુ કહે કેશવ બેઉ કર જોડીને, કરે ફાગણ ચોમાસું અહીં. ગુરુ
૧૧. પર્યુષણની ગહુલી -
(હારે મારે ધર્મનાએ રાગ) હારે મારે દિવસ ધર્મનાં શ્રાવણ ભાદ્રવ માસ છે, તે માંહે શ્રી પર્વ પસણ જાણીએ કે તેલ,