________________
(૨૪)
૯ વૈરાગ્યની સઝાય તન ધન જેલન કારમુંજી, કેના માત ને તાત; કિના મંદિર માળીયા), જેસી સ્વપ્નની વાત.
ભાગી શ્રાવક! સાંભળે ધર્મ સજઝાય. ૨ ફિગટ ફાંફા મારવા, અંતે સગું નહિ કેય ઘેબર જમાઈ ખાઈ ગાજી, વણિક કુટા જોય. સે. ૨ પાપ અઢારને સેવીને, લાવે પૈસે એક પાપના ભાગી કે નહિ, ખાવાવાળા છે અનેક. સ. ૩ જીવતાં જશ લીધે નહિ, મૂઆ પછી શી વાત ચાર ઘડીનું ચાંદણું છે, પછી અંધારી રાત. સ. ૪ ( ધન તે મોટા શ્રાવકજી, આણંદ ને કામદેવ; ઘરને બને છેડીને જી, વીર પ્રભુની કરે સેવ, સે બાપદાદા ચાલ્યા ગયાજી, પૂરાં થયાં નહિ કામ; કરવી દેવાની વેઠડીજી રે, શેખસલી પરિણામ, સોળ ૬
સમજે તે સાનમાંછ, સદ્દગુરુ આપે છે જ્ઞાન, જે સુખ ચાહે મેક્ષનાજી, ધર્મરત્ન ઘરે ધ્યાન. ૦૭ . ૧૦ બીડી પીવાની સઝાય દેખાદેખીએ ચાલતાજી રે, પામર પામે સંતાપ; વ્યસન વિલુદ્ધા બાપડાજી રે, બાંધે બહેલાં પાપ રે પ્રાણી! બીડી વ્યસન નિવાર, ફેગટ ભવ કેમ હાર છે. પ્રાણી - ૧ ધન ધર્મ ધાતુ હજી રે, છકાય જીવ વિનાશ; ક રે જઠર વ્યથાજી રે, પ્રગટે શ્વાસ ને ખાસ રે.પ્રાણી !૨
પ્રતિદિન પચવીશ પીવતાંજી રે, સે વર્ષે નવ લાખ ગત મતિ વિણસે સદાજી રે, છાતી હવે ખાખરે. પ્રાણી! બીડી-૩