________________
(૨ ) કા કરતા કમઠને વારી, નાગને થયાઉ પગારી રે; પ્રભુ અંત સમયપંચ પદ દાતારી,તિહુઓ સુર અવતારી રે. પ્રભુ ૩ છાંડી ભાગ સંગ અસાર, આદરે મહાવત ભાર રે; પ્રભુ કમઠ કેપે મૂકે જલધાર, ધ્યાનથી ન ચલ્યા લગાર રે. પ્રભુ ૪ ભાતી કરમ તણે કરી નાશ, કેવળ લહી ઉલ્લાસ રે, પ્રભુ અણ તે કે એક પાસે, દેવ કરે અરદાસ છે. પ્રભુ ૫ આઠ મહા પ્રાતિહાર્યા બિરાજે, ઉપમા અવર ન છાજેરે; પ્રભુ, પાંત્રીસ ગુણ વાણીએ ગાજે, ભવિના સંસય ભાંજે રે. પ્રભુ ૬ અનેક જીવને પાર ઉતારી, આપ વય શિવનારી રે; પ્રભુ શી ખિમાવિજય પય સેવા સારી, જસ લેવા દિલ ધારી રે.
પ્ર . ૭ ૨૨ મી મહાવીર જિન સ્તવન
(કડખાની દેશી—એ રાગ) વીર વડ ધીર મહાવીર માટે પ્રભુ, ખિતાં પાપ સંતાપ નાશે જેહના નામ ગુણ ધામ બહુ માનથી, અવિચળ લીલ હૈયે ઉલ્લાસે. વીર. ૧ કર્મ અરિ પતે દીપતે વીર તું, ધીર પરિષહ સહ મેરૂ તેલે; સુરેબલ પરખી રમત કરી નીરખીયે, હરખીઓ નામ મહાવીર લે. વીર. ૨ સાપ ચંડશીયો જે મહા રોષી, પિવી તે સુધા નયન પુરે;
એવડા અવગુણ શા પ્રભુ મેં કર્યા, તારા ચરણુથી રાખે-- ફરે, વીર૩