________________
(૭) શેર સરસવના દાણા નંખાવ્યા. તે સરસવના દાણું તે ધાન્યની સાથે ભેળસેળ કરી દીધા. પછી કેઈસ વરસની ઘરડી ડોશી કે જેને હાથ, પગ, માથું વગેરે અંગ ધ્રુજે છે, તેવી ડેશીને તેડાવીને કહ્યું કે “હ ડેશી ! આવીશ જાતિના ધાન્યના ઢગલામાંથી સર્વ જાતિના ધાન્ય જુદા કરે, તેમ સરસવના દાણું જુદા કાઢી આપે.” એમ કહ્યું. પરંતુ તે ડેશીથી સરસવના દાણા કેઈ પણ રીતે જુદા થઈ શકે નહિ, તેમ છતાં કદાપિ કોઈ દેવતાની સહાયથી તે ડોશી સરસવના દાણા જુદા કરી શકે. પરંતુ હે ભવ્ય જીવ ! ચિંતામણિ રત સમાન મનુષ્ય ભવ હાથથી ગમે તે ફરીને પામ મહા દુર્લભ સમજશે. અર્થાત્ તે કાર્ય ઉપરના સરસવ જુદા કરવા કરતાં પણ કઠિન સમજશે.
* દૃષ્ટાંત બીજું એક લાખ યોજન પ્રમાણવાળા દ્રહમાં એક માટે કાચબો રહેતે હતો. તેણે એકદા પ્રસ્તાવે વાયરાના યેગે. સેવાળ ફાટે થકે આકાશ મંડળને વિષે આ શુદિ પુનમની રાત્રે સકકળાએ સંપૂર્ણ અને ચક્ષુને આનંદકારી ચંદ્રમા દીઠે. તેથી મનમાં ખુશી થયે. પછી તે પોતાના કુટુંબને દેખાડવા માટે ફરી પાણીમાં ડુબકી ખાઈને કુટું. બને તેડવા ગયે અને તેડી લા. તેટલામાં વાયુનાગે સેવાળ મળી ગઈ. તેથી ચંદ્રમાનાં દર્શન થઈ શકયાં નહિ. હવે તે સેવાલમાં જ્યારે ફાટ પડે ત્યારે ચંદ્રમાનાં દર્શન થાય. તે ફાટ કાંઈ જલદી પડતી નથી. કદાચ દેવતાની સહાયથી ફરીથી તેમાં ફાટ પડે ને કાચબાનું કુટુંબ ચંદ્રનાં