________________
(ર૭૪)
કહ્યાં છે તે બરાબર સફલ સમજવાં પરંતુ ઉપર લખેલ ત્રણ કુને ન સ્વીકારે તે પછી બાકીનાં ૩૩ કૃત્ય કરે તે પણ નિષ્ફળ સમજવાં. મેક્ષરૂપી ફળ તે કદાપી મળે જ નહીં.
ઉપર લખેલ સુંદર એકવીસ વચનેને મનનપૂર્વક વાંચવાથી ભવ્યાત્માઓને ઘણે ફાયદો થશે.
હિતશિક્ષા તથા નીતિમય જીવન ગુજારવા
માટે બે બેલ નીચે બતાવેલ બોલ ધ્યાનમાં લઈ મનન કરે અને તેને યથાશકિત અમલમાં મૂકે. ૧ તું કેણુ છે. ૨ શા માટે આવ્યું છે. ૩ આવીને તે માનવ જિંદગીમાં શું કર્યું. ૪ શા માટે ભમી રહ્યો છે. ૫ સંતસમાગમ કરી આત્મહિત કર. ૬ આત્મસ્વરૂપને તપાસ. ૭ સંગના અંતે વિયોગ તે ચોક્કસ યાદ રાખ. ૮ હરખને અંતે શોક. ૯ સુખને અંતે દુખ. ૧૦ ઉદય પછી અસ્ત. ૧૧ જન્મે તે મરવા માટે. ૧૨ સુખ-દુઃખને મનની સાથે સંબંધ છે. ૧૩ પિતાના દેષ જેવાથી દેષ દૂર થશે. ૧૪ તીર્થકરનાં વચને જ સંસારને કાપે છે.