________________
( ૨૭૦ )
છું. ૩૭ હું કર્માંરૂપ ઉપાધિથી રહિત અકમિ છું. ૩૮ હું... કરૂપ અંધન થકી રહિત અખધક છું. મારે ખેલ ન્યારા છે. ૩૯ હું ઉદયભાવથી રહિત અનુદય છું. ૪૦ હું મન, વચન, કાયાના યાગથી રહિત અયાગી છું. ૪૧ હું શુભાશુભ વિભાવદશાના ભાગથી રહિત અભાગી છું. ૪૨ કરૂપ રાગથી રહિત અરાગી છું. ૪૩ હું કાઇના ભેદ્યો ભેદાઉ” નહિ માટે અભેદી છું. ૪૪ હું પુરુષ, સ્ત્રી, નપુંસક લક્ષણ ત્રણ વેદથી રહિત અવેન્રી છુ. ૪૫ હું કોઇને છેદ્યો છેદાઉ નહિ, માટે અચ્છેદ્ય છું. ૪૬ હું આત્મસ્વરૂપ રમણમાં ખેદ પામું નહિ, માટે અખેન્રી છું. ૪૭ મારા કાઇ સહાય ભૂત નથી માટે અસહાઈ છુ. ૪૮ હું મારે પેાતાને પરાક્રમે સહિત છું, પણ મારા વિપરિત પરિણમન થકી બધાણા છુ, તે જ્યારે સવળા પરિણમાવીશ ત્યારે છૂટીશ પરંતુ મને ખીજો કાઈ ખાંધવા-છોડવા સમર્થ નથી. ઇતિ સ્વરૂપધ્યાન વિચાર
*
જીવને વૈરાગ્ય ઉત્પન્ન કરવા માટે સુંદર વચના ૧ આ જીવને તમામ પૌદ્ગલિક વસ્તુના સંબંધ મરણ
વખતે એક સમયમાં છોડીને પરલેાકમાં ગમન કરવાનું ચાક્કસ હાવા છતાં ખાટુ' મમત્વ રાખી ઠેઠ સુધી સમજતા નથી.
૨ આ જીવ વીતરાગના વચન અનસાર શુભ અનુષ્ઠાનમાં પ્રવૃત્તિ કરે તે અંતર્મુહૂતમાં સમ્યગ્દર્શન પામે, છતાં માહમાં મગ્ન બની આખી જિં’ગીમાં એક વાર સમ્યક્ત્ત્વ પામે તેવા દિવસ પણ કાઢતા નથી ને પોતાના