________________
( ૨૬૩)
દીધાં નારકી દુઃખ ા છેદન ભેદન વેદના, તાડન અતિ તિ! ॥ તે॰ । ૧૫ । કુંભારને ભવે મે' કીયા, નિભાડ પચાવ્યા ।। તેલી ભવે તિલ પીલીયા, પાપે પિડ ભરાવ્યાં ! તે ॥૧૬॥ હાલી ભવે હળ ખેડીયાં, કાડયાં પૃથ્વીનાં પેટ ॥ સુડ નિદાન ઘણાં કીધાં, દીધા અળદ ચપેટ ! તે॰ ॥ ૧૭૫ માળીને ભવે રાપીયા, નાનાવિધ વૃક્ષ ા મૂલ પત્ર ફળ ફૂલના, લાગ્યાં પાપ તે લક્ષ ! તે ૫ ૧૮ ૫ અધાવાઈઆને ભવે, ભર્યાં અધિક ભાર !! પેાડી પૂઠે કીડા પડયા, દયા. નાણી લગાર ॥ તે॰ ॥ ૧૯ ૫ છીપાને ભવે છેતર્યાં, કીધા રગણુપાસ ॥ અગ્નિ આરભ કીધા ઘણા, ધાતુર્વીદ અભ્યાસ । તે ॥ ૨૦૫ શૂરપણે રણુ ઝૂઝતાં, માર્યો માણુસ વૃંદ ।। મદિરા માંસ માખણ ભળ્યાં, ખાધાં મૂળ ને કંદ ! તે ॥ ૨૧ ૫ ખાણ ખણાવી ધાતુની, પાણી ઉલેચ્યા !! આર્ભ કીધા અતિ ઘણા, પાતે પાપજ સચ્ચા ! તે ॥ ૨૨ ॥ ક્રમ અંગાર કીયા વળી, ઘરમેં ધ્રુવ દીયા ! સમ ખાધા વીતરાગના, કુડા ક્રોસજ કીધા !! તે॰ !! ૨૩ !! ખિલ્લી ભવે ઉંદર લીયા, ગરાળી હત્યારી ૫ મૂઢ ગમારતણે ભવે, મે જી લીખ મારી !!! તે॰ ।। ૨૪ ।। ભાડભુજા તણે ભવે, એકેદ્રિય જીવ, જવારી ચણા ગડુ શેકીયા, પાડતા રીવ તે॰ ॥ ૨૫ !! ખાંડણુ પીસણુ ગારના, આરંભ અનેક; રાંધણુ ઈંધણ અગ્નિનાં, કીધાં પાપ ઉર્દૂકા તે॰ ! ૨૬ ૫ વિકથા ચાર કીધી વળી, સેન્ગા પાંચ પ્રમાદ, ઇષ્ટ વિયાગ પાડયા ઘણા, કીચા રૂદન વિષવાદ ! તે॰ ॥ ૨૭ ।। સાધુ અને શ્રાવકતણાં, વ્રત લહીને ભાંગ્યાં ! મૂળ અને ઉત્તર તણાં, મુજ દુષણુ લાગ્યાં ! તે॰ ! ૨૮ ।। સાપ વીંછી