________________
(૧૬૮)
જિનદત્તને પિતાના કામ માટે એક પુસ્તક લખાવવાની જરૂર પડવાથી લહિયા પાસે તે લખાવ્યું, પરંતુ તેને પૈસા આપવાને બીજો જોગ ન બનવાથી મનમાં વિચાર્યું, કે આ પણું જ્ઞાન જ લખાવ્યું છે, તે જ્ઞાનદ્રવ્યમાંથી આપવામાં શી હરકત છે?” એમ ધારી પિતાના કાર્ય માટે લખાવેલા પુસ્તકના ફક્ત બાર રૂપિયા સાનખાતામાંથી આપી દીધા. જિનદાસને પણ એક વખત ખરેખરી અડચણ, હતી ત્યારે વિચાર કીધે, કે “આ દ્રવ્ય સાધારણ ખાતામાં વાપરવાનું હેવાથી હું પણ નિધન શ્રાવક છું, તે મને લેવામાં શી અડચણ છે ?” એમ ધારી સાધારણની કથળીમાંથી ફક્ત બાર રૂપિયા લઈ પિતાના ઘરકામમાં વાપર્યા. એમ તમે બને જણાએ કેઈને કહ્યા વિના જ્ઞાન દ્રવ્ય ને સાધારણ દ્રવ્ય લીધેલું, તેથી કાળધર્મ પામીને પહેલા નરકે નારકપણે ઉત્પન્ન થયા તે નરકમાંથી નીકળી તમે બન્ને સર્ષ થયા ? વળી મરણ પામી બીજા નરકે ગયા ત્યાંથી નીકળી ગીધ પક્ષી થયા. પછી ત્રીજા નરકે ગયા. એમ એક ભવ તિર્યચ, એક ભવ નરક એમ સાતે નરકે ભમ્યા. ત્યાર પછી એકેન્દ્રિય, બેઇંદ્રિય, તેઈદ્રિય, ચૌરંદ્રિય, તિર્યચપંચેન્દ્રિય, એમ બાર હજાર ભવમાં ઘણું ઘણું દુઃખ ભોગવી, ઘણું ઘણાં કર્મ ખપાવીને તમે બન્ને જણ મનુષ્ય થયા છે. તમે બન્ને જણાએ બાર બાર રૂપિયાને ઉપગ કીધે, તેથી બાર હજાર ભવ સુધી એવાં વિકટ દુઃખ ભેગવ્યાં. આ ભવમાં પણ બાર કડ, સેનેય પામીને પાછા ખેયા. ત્યાર પછી પણ ધન પામીને યું. ઘણીવાર દાસકમ કર્યો. કર્મચારે પૂર્વભવમાં જ્ઞાન