________________
વૈરાગ્ય ભાવના ની સાતમી આવૃત્તિ છપાવવામાં મદદ
આપનાર ગૃહસ્થાનાં નામ,
૨૫૧) ફોકાણું કેશરીચંદ નાગરદાસ લુદરાવાળાનાં ધર્મપત્ની બાઈ
ખેમીના સ્મરણાર્થે. હ૦: બાઈ રૂખમણું. ૨૭૫) ગામ કુવાળાના સંધ તરફથી. ૨૪૭) ગામ લુદરા, દિયોદર પાસેના સંધ તરફથી.
૫૭) ફોફાણું વર્ધમાન ન્યાલચંદ હ૦ : પરસેતમ. ૫૪) ફાણ કેવળચંદ જેઠાચંદ.
૪) ફાણી ન્યાલચંદ જેઠાચંદ. ૪૪) દોશી અંબાલાલ ભલુકચંદ. ૪૮) દોશી ચીમનલાલ ભોજરાજ તથા શા. કેશરીચંદ ચતુર..
કુલ ૨૪૭. ૩૦૦) કપડવણજ મીઠાભાઈ ગુલાબચંદના ઉપાશ્રય જ્ઞાનખાતાની
ઉપજમાંથી. ૩૫૦) મહેસાણા જ્ઞાનખાતાની ઉપજમાંથી.
૭૫) સમી જ્ઞાનખાતાની ઉપજમાંથી. ૧૦૦) સમીવાળાં બહેન હરકેર સા. અમુલખ ખેતશીનાં ધર્મપત્ની તરફથી. ૧૦૦) મુનિરાજ લલિતવિજયજીના સ્મરણાર્થે. હ૦ : પ્રેમચંદ શિવચંદ
સમીવાળા. (૧૦૦) વઢવાણવાળા રતિલાલ જીવણભાઈ તરફથી. ૧૫૦) મુજપુરવાળા ગેઇડલાલ મોહનલાલ પુરુષોત્તમ તરફથી. ૧૯૪૮
૪૫૦) મુનિરાજ શ્રી પ્રતાપવિજયજીના ઉપદેશથી
૨૫૦) શા. માણેકલાલ ચુનિલાલ તરફથી. હાલ મુંબઈ. ૧૦૦) જાસુબહેન કાંતિલાલ ખડખડ.