________________
( ૧૪૭ )
અનંતકાળની રખડપટ્ટીના નાશ કરનાર જે સજમ તે લેવાને તમામને પ્રભુ મહાવીરે સિદ્ધાંતમાં અધીકારી કહ્યા છે. ભગવતી સૂત્ર પ્રમુખ સિદ્ધાંતમાં આઠ વરસે સજમ લઇ એછામાં એછુ એક વરસ ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ કરાડ પૂર્વથી કઇક ન્યૂન સજમ પાળી કેવલજ્ઞાન પામી મેાક્ષમાં ગયાની હકીકતા અનંત જ્ઞાનીઓએ બતાવી છે. કેટલાયે ઉત્તમ જીવા પરલેાકથી ચવી લઘુ વયમાં જ વૈરાગી બનેલા ગીતને વિલાપ સમાન, નાટકને કાયકલેશ સમાન, ભેગેને રાગ સમાન, સ્ત્રીઓને નાગણી સમાન ગણી ઉત્તમ ચારિત્રપાત્ર અની આત્માની શુદ્ધિ કરે છે. આ માખતની હકીકત ઉત્તરાધ્યયન સૂત્રના ચૌદમા અધ્યયનમાં એ લઘુ બાળકોએ નાની ઉંમરમાં જ પૂર્વ ભવની આરાધનાના પ્રતાપે દીક્ષા લીધી, તેનું દૃષ્ટાંત મનન કરીએ. જેથી લઘુ વયવાળા અત્યારે પશુ પૂર્વભવની આરાધનાથી દીક્ષા લઈ શકે છે તેવા નિશ્ચય આપણને પણ થઈ શકે.
એ બાળકનું દૃષ્ટાંત
કોઇ એક નગરમાં સાધુ પુરુષાની સેવા કરવાવાળા એ ગાવાળીયા હતા. તે અને ગાવાળીયા મુનિઓની સેવાના પ્રતાપે વ્રતના આરાધક અન્યા. વતની આરાધના કરીને દેવલાકમાં ગયા. કારણ કે—
व्रतं चेन्न मोक्षाय तर्हिस्वर्गीयजायते ॥
વ્રતમાં તેવા પ્રકારના ગુણુ છે. જે તેની સંપૂર્ણ આરાધના થઈ જાય તેા અવશ્ય માક્ષની જ પ્રાપ્તિ કરાવે છે પરંતુ આરાધનાની ખામીના કારણે કદાચ મેાક્ષ પ્રાપ્ત ન થાય તે