________________
(૧૮) કે સાંજે તે બેલીને જે બીજે દિવસે તેનાથી પાછા હઠે-તે પાપસ્થાનકે ન સેવે તે કેવો આનંદ આવે? શેડે અનુભવ તે કરજે. અમુક દિવસે એક પણ પાપસ્થાનકને સમાગમ કરે નથી, એમ ધારીને જે થોડું ઘણું તે તરફ લક્ષ રાખીશ તે જરૂર તેને છેડે ઘણે અંશે પણ કાઢી શકીશ. શબ્દ ઉચ્ચાર્યા પછી તે ઉપર વિચાર કરીને શુભમાં પ્રવૃત્તિ ને અશુભથી નિવૃત્તિ કરવાથી જ આત્માને લાભ થાય છે. સર્પ અથવા સિંહને દેખો સર્પ સર્ષ, સિંહ સિંહ, એમ શબ્દ બોલીએ ને પાછા હઠી ન જઈએ તે સર્ષ અથવા સિંહ પ્રાણને નાશ કરે. તેવી જ રીતે પાપસ્થાનક બોલીને પણ તેનાથી પાછા ન હઠીએ તે તે પાપસ્થાનકે ભાવ પ્રાણ જે જ્ઞાન, દર્શન, ચારિત્ર–તેને નાશ કરે. તેમાં શું આશ્ચર્ય ? સુવર્ણ તથા હીરાદિકને દેખીને મુખથી સુવર્ણાદિક બોલ્યા કરે, સાક્ષાત્ દીઠાં છતાં ગ્રહણ ન કરે, ને કાચના કટકા જ ગ્રહણ કરે,તે ધનવાન થાય ખરો? ન જ થાય. તેવી જ રીતે જીવાદિક નવ તને જાણપણું કરે, પરંતુ તેમાં રહેલ સંવર તત્વને આદર ન જ કરે, નિર્જરને ન સ્વીકારે. તે જાણવા માત્રથી પ્રવૃત્તિ વિના કેવી રીતે આત્મક૯યાણ કરી શકે? જુઓ કિયા અષ્ટકમાં ઉપાધ્યાય શ્રી ચવિજયજી મહારાજ શું કહે છે?
क्रियाविरहितं हंत, ज्ञानमात्रमनर्थकम् । गति विना पथज्ञोपि, नाप्नोति पुरमीप्सितम् ॥
ક્રિયા રહિત જ્ઞાન માત્ર નિષ્ફળ છે. રસ્તાને જાણનાર માણસ ગતિ ન કરે-છાને માને બેસી રહે તે વાંછિત નગરે પહોંચતું નથી. તેમ ક્રિયારહિત જ્ઞાન મેક્ષફળદાતા