________________
(૧૬) જરા લેશ માત્ર ચક્ષુ ઉઘાડ. જ્યારે ત્યારે પણ શુભ કાર્યમાં પુરુષાર્થ ફેરવ્યા વિના સંસારરૂપી કેદખાનામાંથી છુટાશે નહિ. માટે આત્મહિત કરવા તૈયાર થા. સદ્દગુરૂને સંગ મેળવ. તેમની સેવા કરી આગમમાં પ્રકાશિત કરેલા તીર્થંકર ગણધરના બતાવેલા ધર્મને જાણ, જાણુને વિચાર કર,
સ્વધન અને પરધનને ઓળખ, મેહના કેફથી અસત્ય વસ્તુને સત્ય વસ્તુ જાણી, ભ્રમથી ભૂલ્યા થકે સાંસારિક સુખને સત્યસુખ તરીકે જાણી શા માટે મુંઝાય છે? વીતરાગ પરમાત્મા કથિત સત્ય તત્વથી અજાણ રહી પિતાનું આયુ નિરર્થક ગુમાવો અધગતિ શા માટે પ્રાપ્ત કરે છે? સુખની આશાએ બાહા વસ્તુની પ્રાપ્તિ કરવા પ્રયત્ન કરી રહ્યો છે, પરંતુ હે મેહાન્ય આત્મા! તું એટલું પણ વિચારતે નથી કે ખરૂં સુખ તે આત્મામાં રહેલું છેઃ પગલિક વસ્તુ તે વિનાશ પામી જવાની છેતેની આશાએ આત્મિક ધન એઈશ નહિ.કઈ પણ જડ પદાર્થમાં સુખ રહેલું નથી. જે શરીરમાં સુખ રહેલું હોય તે મૃત શરીરમાં તે સુખની પ્રાપ્તિ થવી જોઈએ, પરંતુ થતી નથી. માટે સિદ્ધ થાય છે કે, સુખ એ આત્માને ગુણ છે. કર્મના આવરણને લીધે સંસારી જીને સુખ તિરેભાવે છે અને સિદ્ધને કર્મના નાશ થકી તે સુખ આવિર્ભાવે પ્રકાશે છે. તાત્વિક સુખ આત્મામાં જ રહેલું છે પરંતુ દુઃખદાયી વિભાવ દશાને અનાદિ કાળથી તું કેટે વળગાડી ફરી રહ્યો છે તેને છેડ. સ્વભાવ દશાને પ્રાપ્ત કર. પરંતુ તારે હજી રસ લુપતા ઘણી છે. સમભાવથી આશંસા રહિત તપશ્ચર્યા કરતું નથી. ઉપવાસ, આયંબિલ, એકાસણું, છેવટ ઉણદરી વ્રત પણ સમભાવથી કરતા નથી નવીન