________________
૮૪ લાખ એનિઓની ઈન્દ્રિય, પ્રાણ, પર્યાપ્તિએ ૮૧ ૮૪ લાખ યુનિઓની ઈન્દ્રિય, પ્રાણ, પર્યાપ્તિએ
૮૪ લાખ યૂનિઓની ઈન્દ્રિયે ૨ કેડ-પૃથ્વીકાય, ૭ લાખ, અપકાય ૭ લાખ, તેઉકાય ૭ લાખ, વાયુકાય ૭ લાખ, પ્રત્યેક વનસ્પતિકાય ૧૦ લાખ, સાધારણ વનસ્પતિકાય ૧૪ લાખ, બેઇદ્રિય ( ૨ લાખ ૪૨= ) ૪ લાખ, તેઈદ્રિય ( ૨ લાખ૪૩= ) ૬ લાખ, ચૌરિદ્રિય (૨ લાખ૪૪= ) ૮ લાખ, દેવતા (૪ લાખ૪૫= ) ૨૦ લાખ, નારકી (૪૪૫=) ૨૦ લાખ, તિર્યંચ પંચેંદ્રિય (૪ લાખ૪૫= ) ર૦ લાખ, મનુષ્ય (૧૪ લાખ૪૫= ) ૭૦ લાખ, એ પ્રમાણે સર્વ મળી ૨ ક્રોડ ઈન્દ્રિય થાય છે. ૮૪ લાખ જીવનિના પ્રાણે પાંચ કોડ
અને ૧૦ લાખ પૃથ્વીકાયાદિ એકેન્દ્રિયની પ૨ લાખ યોનિને ૪-૪ પ્રાણ હોવાથી ચાર ગુણા કરતાં ૨ કોડ અને ૮ લાખ થાય. બેઈદ્રિયના બાર લાખ, તે ઇન્દ્રિયના ચૌદ લાખ, અને ચઉરિંદ્રિયના સેળ લાખ એમ ત્રણ વિકસેંદ્રિયના બેંતાલીસ લાખ થયા. દેવતાના ચાલીશ લાખ, નારકીના ચાલીશ લાખ, તિર્યંચ પર્ચેદ્રિયના ચાલીશ લાખ અને મનુષ્યના એક ક્રોડ ને ચાલીશ લાખ થાય. એમ સર્વ મળીને પાંચ કોડ અને દશ લાખ પ્રાણ થાય. ૮૪ લાખ જીવનિની પર્યાપ્તિ ૩ ક્રોડ અને ૪ લાખ
એકેન્દ્રિયની પર લાખ યોનિઓને ચાર-ચાર પર્યાપ્તિ હોવાથી ચારે ગુણતા બે કોડ અને આઠ લાખ પર્યાપ્તિ થાય.