________________
૬૩ શલાકાપુરુષના માતા-પિતા-૧ વગેર
પર્વ
આછા, તેમજ શ્રી મહાવીરસ્વામીને જીવ વાસુદેવ થયેલ, તેથી તે એક એછા એમ કુલ ૪ એછા થવાથી જીવ ૫૯ થાય.
તીથકરા પાંચે ય વર્ણના હૈાય છે. ચક્રવર્તી સુવર્ણ વણુ - વાળા હાય છે. વાસુદેવ શ્યામ હાય છે. મળદેવ ઉજજવલ હાય છે.
૬૩ શલાપુરુષાની ગતિ—
(૧) દરેક તીથ કરા ાક્ષમાં જાય છે.
(૨) ચક્રવર્તીઓમાં—(અ) સુભૂમ અને બ્રહ્મદત્ત સાતમી નરકમાં ગયા.
(બ) મઘવા અને સનત્કુમાર ત્રીજા દેવલાકમાં ગયા.
(૬) ખાકીના ૮ મેાક્ષમાં ગયા.
(૩) વાસુદેવામાં— (૪) પહેલા વાસુદેવ સાતમી નરકમાં.
(લા) ૨-૩-૪-૫-૬ વાસુદેવ ટ્રી
નરકમાં.
(૬) સાતમા વાસુદેવ પાંચમી નરકે
ગયા.
() આઠમા અને નવમા વાસુદેવ ત્રીજી નરકમાં ગયા.
(૪) પ્રતિવાસુદેવામાં-(અ) ૧ લા સાતમી નરકમાં.
(બ) ૨-૩-૪-૫-૬ છઠ્ઠી નરકમાં. (૬) સાતમા પાંચમી નરકમાં. () ૮–૯ માં ચાથી નરકમાં,