________________
પર અનાચારે
૨૭
૨૧ ચિકિત્સા-શરીરના રોગની ચિકિત્સા-ઢવા કરાવવી ન કહ્યું.
૨૨ વાહણાયાય–( ઉપાન યાત )—પગરખા પહેરવા
ન ક૨ે.
૨૩ સમારભી ચ જોઇણા-અગ્નિના આરંભ-સમારંભ કરાવવા ન ક૨ે.
૨૪ સિજજાયરપિંડ ( શય્યાતરપિ's )-જે ગૃહસ્થે રહેવા માટે મકાન આપેલ હોય ત્યાંથી આહાર લેવા સાધુને ન ક૨ે, ૨૫ આછદિ માંચા ઉપર એસવુ ન ક૨ે.
૨૬ ગિહિંતર નિસન્ના-( ગૃહાંતર નિષિદૅન ) ગ્રહસ્થના ઘરે એસવું કે રહેવું ન કલ્પે.
૨૭ ગાયસુવદ્રાણિ ય-શરીરે પીઠી ચાળવી, મેલ ઉતારવા ન ક૨ે
૨૮ ગિહિણા વેયાવડિય-ગૃહસ્થની સેવા લેવી—દેવી ન કલ્પે.
૨૯ આજીવવત્તીયા-પેાતાનુ કુળ કે જાતની ઓળખાણુ આપી ભિક્ષા લેવી તે ન કલ્પે
૩૦ તત્તાનિવુભાઇત્ત–ઉકાળ્યા વિનાનું કે ચાહુ’ઉકા ળેલ પાણી લેવુ' ન ક૨ે.
૩૧ આઉર-સરાણિ ય-મુશ્કેલીમાં કાઇનુ શરણુ ઇચ્છી દ્વીનતા કરવી ન પે.
૩૨ મૂલયે-મૂળા ન કહ્યું.
૩૩ સિંગબેરે-આદું ન ક૨ે.