________________
૨૦
શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ-વિષયરૂ૫-ગુણ-સંગ્રહ
પાંચ મહાવ્રતના ર૫ર ભાંગા. ૧ પ્રથમ, મહાવ્રતના ૮૧ ભાંગા-જી બે પ્રકારે ત્રસ અને સ્થાવર. ત્રસના ૪ ભેદ-બેઈદ્રિય, તેઈદ્રિય, ચહેરિદ્રિય અને પંચૅક્રિય. અને સ્થાવરના પાંચ ભેદ-પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાય, અને વનસ્પતિકાય. એમ ત્રસ અને સ્થાવરના મળી ૯ ભેદ થયા. તે એકેક ઉપર મનવચન-કાયાથી કરવું, કરાવવું અને અનુમોદવું નહિ, એમ ૯-૯ ભેદે ગુણતાં ૮૧ ભેદ થાય. જેમકે-(૧) પૃથ્વીકાય જીવને મનથી હણું નહિ (૨) મનથી હણવું નહિ (૩) મનથી હણતાને અનુમોટું નહિ (૪) વચનથી હણું નહિ (૫) વચનથી હણાવું નહિ (૬) વચનથી હણતાને અનુમોદું નહિ (૭) કાયાથી હણું નહિ (૮) કાયાથી હણાવું નહિ (૯) કાયાથી હણતાને અનુદું નહિ. એમ ઉપરોક્ત - જીવ ભેદને ૯ ભાગે ગુણતા ૮૧ ભેદ થાય.
દ્વિતીય મહાવ્રતના ભાંગા ૩૬–તે ક્રોધ, લોભ, ભય અને હાસ્ય એ ચારને મન-વચન અને કાયા સાથે ગુણતાં બાર ભેદ થયા અને તેને કરવું નહિ, કરાવવું નહિ અને અનમેદવું નહિ સાથે ગુણતા ૧૨૮૭=૩૬ ભેદ થાય. જેમકે– ક્રોધથી મન વડે અસત્ય બેલું નહિ.
» છે બોલાવું , છે છે , બેલનારને અનુમો નહિ.
» વચન વડે » બોલું નહિ. " છે . • લાવું છે