________________
ગૃહસ્થાશ્રમમાં જીવનકથાની નિમળ સીડી
३४३ બંગડી, પીન, પાવડર, ને, કંકુ, પાયપીન, ચંપલ વિગેરેમાં લગભગ મને ઓછામાં ઓછો એક મહીને વીસથી પચીસ રૂપીયાને ખરચે કરકસર કરતા પણ થાય છે. કપડા વિગેરેમાં પણ પચાસેક રૂપીયા જાય છે, કપડાની સીલાઈ જ દશ-બાર રૂપીયા મહીને થઈ જાય, આવા કેટલા ખરચા બતાવું! તેમાંથી બેબીના બાપુજી તે બીકુલ ખરચ કરતા જ નથી. અરે એ તે બાર મહીનામાં બે ધોતીઝોટા, અને બે-ત્રણ ખમીસથી જ ચલાવી લે છે. અરે કેટલા વખતથી એમને કાંડાના ઘડીયાળની જરૂર છે, ને કેવી અગવડ પડે છે ટાઈમ જોવાના માટે ? તે પણ એ લઈ શકતા નથી. પણ શું કરું? આ ખરચામાં વળી મહીનામાં અમે તે ચાર વખત તે સીનેમા જેવા અને ત્રણ-ચાર વખત ફરવા જઈએ છીએ, છતાં અમે ખરચાને પહોંચી શક્તા નથી. માટે હવે તમે જ મને સમજાવે કે હવે આમાંથી કયે ખરચ ઘટાડ? એ મને કહે.
પ્રેમીલા–અરે બેન કાન્તા! તમારી વાત સાંભળી મને તે વિચાર જ થાય છે કે આટલે પગાર, આમાં તમે જે ખરચે બતાવ્યું તે બધે નકામો જ. બીલકુલ આમાં ખાવાપીવાનું તે હજી આવેલ નથી. આ બેટે ખરચે આવક વિનાને કરાય? આ સરલાબેનને મહીનામાં લગભગ બે હજારને પગાર છે અને બીજા એકાદ હજાર લગભગ મલે છે. ત્રણ ત્રણ હજાર રૂપીઆ મહીને મલે છતાં તમારા જેવો ખરો નથી જ, માટે જ બીચારા અમારા ભાઈને તમારા ખરચાનું નહિ પુરું પડતાં રાતના દસ-અગીયાર વાગ્યા સુધી બીજું પણ કામ કરવું પડે છે. માટે બેન સાંભળે. બધે રપટ તમને