SearchBrowseAboutContactDonate
Page Preview
Page 349
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જિનેન્દ્રાગમ—વિવિધ-વિષયરૂપ-ગુણ-સ ંગ્રહ કાન્તા—ત્યારે શું એક ગરીબડાની જેવા જ રહેવું ? સરલા—ના બેન, એમ નથી કે સાડી અને બ્લાઉઝથી શ્રીમતાઈ દેખાય. જો કઇંક જ્ઞાન અને વિનય હશે તેા સાડીની જરૂર જ નથી. મહાત્માજી કર્યા ફેશનાર હતા ? છતાં એક કેવલ ખાદ્વીથી આખા દેશને વશ કર્યો જેથી કાંઇ સારા જ કપડામાં શ્રીમ’તાઇ નથી. ૩૩૨ કાન્તા—હેન સરલા, તમે તેા આજે મને ઘણાજ ખાધ આપેલ છે. ચાલા બેન, તમારે તેા ટાઇમ થઈ ગયા છે મડળમાં જવાના. માટે હવે બસ, કેમ પ્રેમીલાબેન ! હું' આ મડલમાં આવી શકે કે ? પ્રેમીલા—વાહ વ્હેન ! ઘણી ખુશીની સાથે આપ આવી શકે છે. અમારા મડલમાં જે હૈનાને રહેવાની ઇચ્છા હાય તે રહી શકે છે. સરલા—કાન્તામેન ! ચાલે! આજે તમને ત્યાં આન આવે તા પછી માંડલમાં જરૂર દાખલ થાજો. ભાગ ખી કાન્તા—સરલાએન છે કે ? સરલામેન—આવા આવા પધારી કાન્તાબેન ! આજે ભુલા પડ્યા કે શું? કાન્તા—ના એન ! હું તેા આજે જલ્દી કામકાજથી પરવારીને તમારી પાસે આવી છું. વાહ મેન ! મને તે કાલે બહુ જ રસ પડ્યો, ખૂબજ મજા આવી ને ત્યાં સમજવાનુ` મળ્યુ અને
SR No.023312
Book TitleJinendragam Vividh Vishayrup Gun Sangraha
Original Sutra AuthorN/A
AuthorJitendrashreeji
PublisherHitsatka Gyanmandir
Publication Year1960
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy