________________
શ્રી જિતેન્દ્રાગમ–વિવિધ—વિષયરૂપ—ગુણ—સંગ્રહ
૨૯૪
દુજે ક્રુવિધ ધર્મ, આરાધી કાપે કમ;
સાધુ શ્રાવક ન્યારા ન્યારા, મહાવીર૦ નિરયાવલીયા સૂત્ર સાખે, બીજ તપ કુલ આખે;
મધાય આયુષ્ય ઉત્તારા, મહાવીર૦ મહા શુદ્ઘિ બિજ ીને, કેવલ વાસુપૂજ્ય જિને;
તેમ અભિનંદન જિન અવતારા. મહાવી૨૦ ફાગણ શુદિ ખીજ સારી, અરજિનવર અવધિ ધારી;
ચવીયા ચતુર ચમત્કારા. મહાવીર૦૬ માધવ વદિ ખીજ આવે, શિતલજિન માક્ષ જાવે;
શૈલેશી સમેતશિખર ધારા. મહાવી૨૦ માતા મ'ગલા કુખે, શ્રાવણ શુદ્ધિ ખીજ સુખે;
સુમતિ જિન આવીયા જગહારા. મહાવી૨૦ જિનવર જન્મે અજવાળુ, પ્રાંતે અંધારૂં' કાલુ;
થાય સ્થિતિ અનુસારા. મહાવીર૦
તે કારણ શ્રમણ શ્રમણી, શ્રાવક ને શ્રાવકરમણી;
આરાધી પામે ભવપારા. મહાવીર૦ ૧૦ આદિજિન મ’ડલ ગાવે, બીજનુ' સ્તવન ભાવે;
ટુડે ધરી હષ અપારા, મહાવીર૦ ૧૧ ત્રીજના ચંદ્ર જેવા, તપશુજી મુફ્તાલમેવા;
પ્રતિદિન હસ ચાહે ચાા. મહાવીર૦ ૧૨ અષ્ટમીનું સ્તવન
રીઆલી રીઆલી રઢીઆલી, જગનાથ લાગે વ્હાલી, આઠમ તપ સેવા સેવકને સદાજી, આંકણી