________________
૨૭૬
શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ વિષયરૂપ-ગુણ-સંગ્રહ
- સાખી કમલિની જલમાં વસે, ચંદ્ર વસે છે આકાશ;
જે જિહાં રે મનમાં વસે, તે તિહાં રે પાસ, ૨૨ હવે મયણા કહે ઉબરરાયને રે લોલ;
તમે વહાલા જીવન પ્રાણ રે. કમ ૨૩ પશ્ચિમ રવિ ઉગે નહિં રે લોલ,
નવિ લેપે જલધિ મર્યાદા રે. કર્મ. ૨૪ સતી અવર પુરૂષ ઇરછે નહિ રે લોલ;
કદી પ્રાણ જાયે પરલોક છે. કર્મ ૨૫ પંચની સાખે પરણાવીયા રે લોલ,
અવરપુરૂષ બાંધવ મુજ હોય છે. કર્મ ૨૬ હવે પાયે લાગીને વિનવું રે લોલ;
તમે બેલે વિચારીને બેલ રે. કમ ૨૭ શવિ વીતી એમ વાતમાં રે લોલ;
બીજે દિને થયો પરભાત ૨. કર્મ૨૮ હવે મયણા આદીશ્વર ભેટવા રે લોલ;
જાય સાથે લેઈ ભરતાર રે. કમ ૨૯ પ્રભુ કુમકુમ ચંદને પૂજિયા રે લોલ,
પ્રભુ કઠે ઠવી ફુલમાળ છે. કર્મ. ૩૦ કરી ત્યવંદન ભાવે ભાવના રે લોલ;
ધરે મયણા કાઉસ્સગ્ય ધ્યાન રે. કર્મ. ૩૧ પ્રભુ હાથે બીજો શોભતું રે લોલ;
વળી કંઠે સોહે કુલમાળ છે. કર્મ ૩૨