________________
સમકિતના ૬૭ ખેલ
૧૧
સમકિતના ૬૭ ખેલ
ચઉ સદ્ગુણા તિ લિંગ છે, દવિધ વિનય વિચાર રે; ત્રણ શુદ્ધિ પણ દૂષણ, આઠે પ્રભાવક ધારા રે. ૧ પ્રભાવક અડ પંચ ભૂષણુ, પંચ લક્ષણ જાણીયે; ષ જયંણુ ષટ આગાર ભાવના, વિંહા મન ષટ ઠાણુ સમકિત તણા સડસઠ, ભે એહ ઉદાર એ; એહના તત્ત્વ વિચાર કરતાં, લહીજે ભવપાર એ. 3 [ ઉપા॰ શ્રી યશોવિજયજી કૃત સમક્તિ સ્વાધ્યાય ]
આણીયે. ૨
૪ સદ્ગુણા, ૩ લિંગ, ૧૦ પ્રકારે વિનય, ૩ શુદ્ધિ, ૫ દૂષણ, ૮ પ્રભાવક, ૫ ભૂષણ, ૫ લક્ષણ, ૬ જયણા, હું આગાર, દ્ ભાવના, ૬ સ્થાન, એ પ્રમાણે સમ્યક્ત્વના ૬૭ ખેલ થાય છે. ૪ સહા [ સ ્હણા એટલે શ્રદ્ધા
૧ લી સહા: જૈન શાસ્રાક્ત જીવ-અજીવ આદિ નવ– તત્ત્વાના અથ વિચારી શ્રદ્ધા કરવી તે.
૨ જી સહણા: નવ-તત્ત્વના જાણુ, ગુણવંત, સંવેગી, માના પ્રરૂપક એવા ગુરુમહારાજની સેવા કરવી.
૩ જી સહણા: (૧) નિહ્નવ એટલે જિનમતના ઉત્થાપક અને સ્વમતના સ્થાપક (૨) યથાછંદ એટલે સ્વ-ઇચ્છાયે ચાલનારા. (૩) પાર્શ્વસ્થ એટલે નિયતસ્થાનવાસી, (૪) કુશીલીયા એટલે સદાચાર રહિત, (૫) વેષને લજવનારા, (૬) મદ આચારવાળા, (૭) અજ્ઞાની, એવાઓને ત્યાગ કરવા તે.
૪ થી સત્તુણા: અન્યદર્શનીના સંગ ત્યાગ કરવા તે.