________________
શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ-વિષયરૂપ-ગુણ-સંગ્રહ
તથા (૧) પપાતિક (૨) રાજપ્રશ્નીય (૩) જીવાભિગમ (૪) પ્રજ્ઞાપના (૫) જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ (૬) ચંદ્ર પ્રજ્ઞપ્તિ (૭) સૂર્ય પ્રજ્ઞપ્તિ (૮) કપિઆ (૯) કપૂવડિસિઆ (૧૦) પુપિફઆ (૧૧) પુષ્ફલિઆ (૧૨) વદ્વિદશા એ બાર ઉપાંગ.
એ ૧૧ અંગ અને ૧૨ ઉપાંગને ભણે-ભણાવે તે વીશ ગુણ થયા.
તથા ચરણ સિત્તરી અને કરણ સીત્તરી તેનું પાલન કરે એ રીતે કુલ ૨૫ ગુણે ઉપાધ્યાય ભગવંતના જાણવા.
સાધુ ભગવંતના ૨૭ ગુણે મોક્ષમાર્ગ સાધવાનો યત્ન કરે તે સાધુ તેમના ૨૭ ગુણે આ પ્રમાણે –
छवय-छकायरक्खा-पंचिंदिय-लोहनिग्गहो खंती । भावविसोहि पडिलेहणा य करणं विसुद्धि य ॥१॥ લંનમ-જ્ઞાન-નુત્તો ––વા-વાંચ-રોહો ! सीयाइ-पोड-सहणं मरणं उत्सग्ग-सहणं च ॥२॥ (૧) સર્વતઃ પ્રાણાતિપાત વિરમણ, (૨) સવતઃ મૃષાવાદ વિરમણ (૩) સર્વતઃ અદત્તાદાન વિરમણ (૪) સર્વતઃ મૈથુન વિરમણ (૫) સર્વતઃ પરિગ્રહ વિરમણ, એ પાંચ મહાવ્રત તથા રાત્રિભેજન વિરમણ વ્રત એ છ વ્રતરૂપ છ ગુણ.
તથા (૧) પૃથ્વીકાય (૨) અપકાય (૩) તેઉકાય (૪)
* ચરણ સિત્તરી અને કરણ સિત્તરીનું સ્વરૂપ આગળ આપવામાં આવશે.