________________
વિદ્યાર’ભનું મુત્ત
૨૩૧
વિધાર’ભનું મુત્યુત્ત
ઉત્તરાયણમાં કુમ્ભના સૂર્યને છેડી રવિ, બુધ, ગુરુ, અને શુક્રવારના ૨-૩-૫-૬-૧૦-૧૧-૧૨ આ તિથિઓમાં મૃગ॰, આર્દ્રા, પુન, હસ્ત, ચિ॰ સ્વા॰ શ્ર॰ ૪૦ શ॰ અશ્લિ મૂ॰ તનાં પૂર્વા અને ઉત્તરા રા પુષ્ય અશ્વે અનુ રેવતી આ નક્ષત્રમાં જ્યારે લગ્નથી ૧-૪-૫-૭-૯-૧૦ સ્થાનામાં શુભ ગ્રહ હોય તેા વિદ્યા પ્રારમ્ભ કરવી શુભકારક છે.
ફારસી અ'ગ્રેજી વિાદ્યાર’લનું મુહૂત્ત સૂર્યમ'ગલ શનિવાર હાય, ૪-૯-૧૪ તિથિ હાય, જયેષ્ઠા, અશ્લે, મ. ત્રણે પૂર્વા, ભ, કુ. આર્દ્રા, ઉષા, શ. નક્ષત્ર હોય તે વિદ્યાર’ભ કરવા શ્રેષ્ઠ છે. મંત્ર-દીક્ષા-મુહૂત્ત
અધિક માસ રહિત વૈશાખ, શ્રાવણ, આસા, કાર્તિક, મા॰ ભા॰ આ માસેામાં શુક્લપક્ષની ખીજ, ત્રીજ, પાંચમ, સાતમ, દશમ, અગ્યારસ, તેરસ. આ તિથિયામાં તથા કૃષ્ણ પક્ષની ૨-૩-૫ તિથિયામાં શુભ વારમાં વૃષ મિ૰ સિ૦ ૪૦ તુ॰ ધન. મી. લગ્ન હાય. લગ્નથી ૧-૫-૭–૧૦ મે શુભ ગ્રહ ·
હાય તા મત્ર દીક્ષા લેવી ઉત્તમ છે.
વિશેષ-તી સ્થાન પર ગ્રહેણુના સમય તથા શ્રાવણી પત્ર એમ નવરાત્રિમાં મંત્ર દ્વીક્ષા લેતી વખતે માસ આદિ પંચાંગશુદ્ધિ જરૂરી નથી.
દીક્ષા-મુહૂત્ત
મા શીષ, માઘ, ફાલ્ગુન, વૈશાખ, જ્યેષ્ઠ તથા અષાડ આ માસામાં દિવ, બુધ, ગુરુ, શુક્ર અને શની આ વારામાં