________________
ચોવીશ તીર્થકરના યક્ષ
૨૨૯
હરણ, બકરે, નંદાવર્ત, કલશ, કાચ, કમલ, શંખ, સર્પ, સિંહ અનુક્રમે સમજી લેવા.
ચોવીશ તીર્થકરના યક્ષ ગોમુખ, મહાયક્ષ, ત્રિમુખ, ઈશ્વર, તૂબરુ, કુસુમ, માતંગ વિજય, અજિત, બ્રહ્મ, મનુજ, સુરકુમાર, શમુખ, પાતાલ, કિન્નર, ગરૂડ, ગંધર્વ, યક્ષેન્દ્ર, કુબેર, વરૂણ, ભૃકુટિ, ગોમેધ, પાર્થ, અને માતંગ અનુક્રમે જાણી લેવાં.
ચાવીશ તીર્થકરોની યક્ષિણી ચકેશ્વરી, અજિત બાલા, દુરિતારિ, કાલી, મહાકાલી, અમૃતા, શાન્તા, જવાલા, સુતારા, અશકા, માનવી, પ્રચંડા, વિજયા, અંકુશા, પ્રજ્ઞપિત, નિર્વાણી, બાલા, ધારણી, વૈરૂટ્યા, નારદત્તા, ગાંધારી, અંબિકા, પદ્માવતી અને સિદ્ધાયિકા અનુક્રમે સમજી લેવી.
ગ્રહ દશામાં જાપ સૂર્યની દશામાં શ્રી પદ્મપ્રભુ ભગવાનને જાપ, ચન્દ્રની દશામાં શ્રી ચન્દ્રપ્રભુ છે છે મંગલની દશામાં શ્રી વાસુપૂજ્ય છે ,
બુધની દશામાં શ્રી ૧૩–૧૪-૧૫-૧૬-૧૭–૧૮-૨૦-૨૪ ભગવાનને જાપ.
ગુરુની દશામાં શ્રી ૧-૨-૩-૪-૫-૭-૧૦-૧૧ ભગવાનને જાપ.