________________
રાહુના વાસાં
રાહેના વાસા રવિવારના નૈઋત્ય ખૂણામાં, સામવાર ઉત્તરમાં. મંગલવારના અગ્નિ ખૂણામાં, બુધવારના પશ્ચિમમાં. ગુરુવારના ઈશાન ખૂણામાં, શુક્રવારના પૂર્વમાં. શનિવારના વાયવ્યમૂામાં, પીઠના રાહુ શ્રેષ્ઠ છે.
cr
""
“ દિશાશૂલ ડાખા ભલા, જોગણી ભલી જો પૂ&; જો ચન્દ્રમા સન્મુખ હુવે, લાવે લક્ષ્મી લૂંટ. દિશા નિષેધ નક્ષત્ર
હસ્ત નક્ષત્રમાં ઉત્તર દિશામાં જવુ નહિ. ચિત્રા નક્ષત્રમાં દક્ષિણમાં જવુ નહીં. શ્રવણમાં પશ્ચિમ દિશામાં જવું નહીં. શહિણીમાં પૂર્વ દિશામાં જવુ નહીં. અગર આ નક્ષત્રામાં જાય તા મરણાન્ત કષ્ટ આવી પડે.
દુગ્ધા તિથિ
૧૫
ત્રીજને બુધવાર, ધનિષ્ટ અથવા અશ્વિની નક્ષત્ર હોય, છટ્રેને ગુરુ ઉત્તરા *ાલ્ગુની અથવા મૃગશીષ નક્ષત્ર હાય, આઠમને શુક્ર જ્યેષ્ઠ અથવા અશ્લેષા નક્ષત્ર હોય, નવમીના નિ, રેવતી અથવા હસ્ત નક્ષત્ર હોય, અગ્યારસને સેામવાર ચિત્રા અથવા પૂર્વ ભાદ્રપદ નક્ષત્ર હોય તા દગ્ધાતિથિ કહેવાય છે. વગ વૈર વિચાર
અ. ઈ. ઉ. એ.
૩. ખ. ગ. . છે.
૨. છે, જ, ઝ, ગ
ગરુડ
ખિલાડી :
સિહ
સર્પની સાથે વેર છે.
ઉત્તરની સાથે વેર છે. મૃગની સાથે વેર છે,