________________
*ાલનું સ્થાન
૨૧૩
ચેગિની સન્મુખ હાય તા મરણલય, ડાખી હાય તા સુખકારક, જમણી ડાય તે ધનક્ષયકારક અને પાછળ હોય તા મનોવાંછિત ફલની પૂત્તિ કરનારી છે. કાલનુ સ્થાન–કાલના વાસ
“ અૉંત્તરે વાયુદ્ધિશાચ સામે, ભૌમ પ્રતીચ્યાં બુધ-નૈઋતે ચ; ચામ્યું. ગુરૌ વનિદિશા ચ ચુકે, મન્દે ચ પૂર્વે પ્રવક્રન્તિકાલય.
,,
કાળ શનિવારે પૂર્વદિશામાં, શુક્રવારે અગ્નિખૂણામાં, ગુરુવારે દક્ષિણ દિશામાં, બુધવારે નૈઋત્ય ખૂણામાં, મોંગલવારે પશ્ચિમ દિશામાં, સામવારે વાયવ્ય ખૂણામાં, રવિવારે ઉત્તર દિશામાં બુધવારે ઇશાન ખૂણુામાં છે. કાળનું ફળ
કાલ સામા અને જમણી બાજુના હાનિકારક છે. પાછળ અને ડાખી બાજુ લાભદાયક છે. એથી પૂર્ણ વિચાર કરવા જોઈએ.
દિશાથલ વાસ સ્થાન
શનૌ ચન્દ્રે ત્યજેપૂર્વોમ્ દક્ષિણાં ચ દ્વિશ' ગુરી; સૂર્ય શુકે પશ્ચિમાં મુધે ભૌમે તથાત્તરામ. ૧
સેામવાર અને શનિવારે પૂર્વ દિશામાં દિશાશૂલ હાય છે. ગુરુવારના દક્ષિણ દિશામાં,
29