________________
શ્રી જિનેન્દ્રાગમ–વિવિધ–વિષયરૂપગુણ—સંગ્રહ
બારમા ચક્રમાં અભિષેક, ગર્ભાધાન, .અન્નપ્રાશન, વ્રતઅધ, વિવાહ આ કાર્ગીમાં શુભ માનેલા છે. અન્યત્ર મધે અશુભ કહેલા છે.
૧૦
ચન્દ્ર' વાસ સ્થાન
મેષ, સિદ્ધ, અને ધન રાશિના ચંદ્રમા પૂર્વ દિશામાં વૃષભ, કન્યા અને મકર રાશિના ચંદ્ર દક્ષિણ દિશામાં, મિથુન, તુલા અને કુંભ રાશિના ચદ્ર પશ્ચિમ દિશામાં, કક, વૃશ્ચિક અને મીન રાશિના ચંદ્ર ઉત્તર દિશામાં.
કાર્ય કરતી વખતે ચન્દ્રમા સન્મુખ હાય તા ધનના લાભ થાય છે. દક્ષિણુ ( જમણા ) ભાગમાં હાય તે સુખ અને સંપત્તિ આપે છે. અને પાછળના ભાગમાં હાય તા પ્રાણુનાશક છે. વામ ( ડાખા) ભાગમાં ડાય તા ધનના ક્ષય કરે છે.
લાક :સંમુખે ચા લાભાય દક્ષિણે સુખસમ્પ્રદા; પૃષ્ઠ ચ પ્રાણુનાશાય, વામે ચન્દ્રે ધનક્ષયઃ,
ઇ
ચન્દ્રના શરીર પર નિવાસ અને ફલ પહેલા, ત્રીજો અને પાંચમા ચન્દ્ર મસ્તક પર રહે છે. અને તે દ્રવ્યની વૃદ્ધિ કરે છે. ડ્રો અને નવમા પીઠ પર રહે છે. તે આશાભંગ કરે છે. સાતમા અને અગ્યારમા