________________
જ
છે
તિથિ-વાર પ્રમાણે સિદ્ધિ તથા મૃત્યુ વેગ
૨૦૩ તિથિ-વાર પ્રમાણે સિદ્ધિ તથા મૃત્યુ વેગ
સિદ્ધિયોગ ૧-૬–૧૧ નન્દા શુક્રવારને સિદ્ધિયોગ ૨-૭-૧૨ ભદ્રા બુધવારને ૩-૮-૧૩ જયા મંગળવારને ૪-૯-૧૪ રિક્તા શનિવારનો પ-૧૦-૧૫ પૂર્ણ ગુરુવારને ,
મૃત્યુગ ૧-૬-૧૧ નન્દા રવિ-મંગલને મૃત્યુગ ૨–૭–૧૨ ભદ્રા સેમ-ગુરુને (શુક) છે ૩-૮-૧૩ જયા બુધને ૪–૯-૧૪ રિક્તા શુક્રવારને પ-૧૦-૧૫ પૂર્ણ શનિવાર
-
અમૃતસિદ્ધિ યોગ રવિવારે હસ્ત, ગુરુવારે પુષ્ય, બુધવારે અનુરાધા, શનિવારે રેહિણ, સોમવારે મૃગશીર્ષ, શુક્રવારે રેવતી અને મંગલવારે અશ્વિની નક્ષત્ર હોય તે અમૃતસિદ્ધિ ગ જાણ.
મંગળ, બુધ, શુક્ર અને રવિ આમાંનાં કેવારે બીજ, સાતમ, બારસ, ત્રીજ, પુનમ એમાંની કઈ તિથિ હેય, અને ભરણી, મૃગશીર્ષ, પુષ્ય, પૂર્વ ફાલ્ગની, ચિત્રા, અનુરાધા,