________________
ઉદયદ્વાર ને ઉદીરણાદાર
૧૮૭
હવે મિશ્ર ગુણઠાણે મિશ્રમેહનીયના અંત થતાં અવિરતિ સમકિતષ્ટિ ગુણઠાણે એકસેા ચારના ઉદય.
હવે બીજા કષાય અપ્રત્યાખ્યાનની ચાકડી, મનુષ્ય અને તિય"ચની આનુપૂર્વી, વૈક્રિય અષ્ટક, દૌર્ભાગ્યનામકમ, અનાદેયદ્વિક એ સત્તરના છેદ કરતા દેશવિરતિ-પાંચમે ગુણુઠાણે સત્યાસીના ઉદ્ભય હાય.
હવે તિય"ચની ગતિ તથા તિર્યંચ આયુષ્ય, નીચગેાત્ર, ઉદ્યોતનામકમ', ત્રીજા પ્રત્યાખ્યાનીય કષાયની ચાકડી એ આઠના ઉચ્છેદ થતાં પ્રમત્ત ગુણઠાણે એકાસીના ઉદય. કારણુ અહીં આહારકદ્વિક ઉમેરતાં એકાશી થાય છે.
હવે અહીં થિણદ્વિત્રિક અને આહારકદ્ધિક એ પાંચ ખપાવતા છેાંતેર પ્રકૃતિના ઉદ્દય સાતમે અપ્રમત્ત ગુણુઠાણું હાય. ત્રણ સંઘયણ એ પ્રકૃતિના : ઉદય
હવે ત્યાં સમ્યક્ત્વ માહનીય, છેલ્લા ચાર પ્રકૃતિના ઉચ્છેદ થાય ત્યારે આંતર અપૂવ કરણ ગુણુઠાણું હોય.
હવે ત્યાં હાસ્યાદિક છના અંત થતાં છાસઠ પ્રકૃતિના ઉત્ક્રય અનિવૃત્તિમાદર ગુહ્યુઠાણું હાય.
હવે તેમાંથી વેદત્રિક અને સ’જ્વલનત્રિક એ છના અંત થતાં સૂક્ષ્મસપરાય ગુણુઠાણે સાઇઠ પ્રકૃતિના ઉદ્ભય હાય.
હવે ત્યાં સજ્વલન લાભના અંત થતાં ઉપશાંતમાહ ગુણુઠાણે ઓગણસાઇઠના ઉદય હાય.
હવે ત્યાં ઋષભનારાચ તથા નારાચ એ એના અંત થતા ક્ષીણમાહ ગુઠાણુાના દ્વિચરિમ સમય લગે સત્તાવનના ઉદય