________________
દ્વિતીય કમ ગ્રંથ વિચાર
૧૭૯
દ્વિતીય કમઁગ્રંથ વિચાર
ગુણુઠાણા સબંધી સક્ષેપથી વિચાર ચૌદ ગુણઠાણાના નામેા આ પ્રમાણે છેઃ— (૧) મિથ્યાત્વ ગુણુઠાણું (૨) સાસ્વાદન ગુણુઠાણુ' (૩) મિશ્ર ગુણઠાણું (૪) અવિરત સમ્યગ્દષ્ટિ ગુણુઠાણું (૫) દેશવિરતિ ગુણુઠાણુ' (૯) પ્રમત્ત ગુણુઠાણું (૭) અપ્રમત્ત ગુણુઠાણું' (૮) અપૂર્વકરણ શુઠાણું (૯) અનિવૃત્તિ માદર સ ́પરાય ગુણુઢાણું (૧૦) સૂક્ષ્મ સંપરાય શુઠાણું (૧૧) ઉપશાંત માહ વીતરાગ છદ્મસ્થ ગુણુઠાણું (૧૨) ક્ષીણ મેહ વીતરાગ છદ્મસ્થ ગુણુઠાણુ' (૧૩) સયેાગી કેવળી ગુણુઠાણુ (૧૪) અયેગી કેવળી ગુણુઠાણુ. એ ચૌદ ગુણસ્થાનક જાણવા.
હવે ગુણ્યાણાનાં લક્ષણ તથા સ્થિતિ કહે છે
પહેલું મિથ્યાત્વ ગુણસ્થાનક છે. આ ગુણઠાણે જીવ મિથ્યાત્વ માહનીયના ઉદયથી શુદ્ધ દેવ, શુદ્ધ ગુરુ અને શુદ્ધ ધર્મ વિમુખ રહી, કુદેવ-કુગુરુ અને ધર્મને 'ગીકાર કરે, તથા જિનાગમથી વિપરીત ચાલે, તેને મિથ્યાત્વી કહીયે, અહીંયા કાઇ શકા કરે કે-મિથ્યાત્વ દોષથી કેમ એને ગુણુઠાણું કહીએ ? તેના ઉત્તર એ છે કે મિથ્યાત્વી પણ મુક્તિના હેતુ રૂપ ક્રિયા કરે છે. આ અપેક્ષાયે તેને ગુઠાણું કહીયે. તેની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂતની અને ઉત્કૃષ્ટ સમ્યક્ત્વથી પતિતને આશ્રયી દેશેાન અ પુદ્દગલ પરાવર્તન કાળ જાણવા.
ભીનું સાસ્વાદન ગુણુઠાણુ' કહે છે. ઉપશમ સમકિત પામી જઘન્ય એક સમય તથા ઉત્કૃષ્ટ છ આવલિકા શેષ કાળ