________________
આઠ કર્મો
૧૫
પ્રકારે, ૯૩ પ્રકારે, ૬૭ પ્રકારે તથા સર પ્રકારે પણ છે. ૧૦૩ પ્રકારે નીચે પ્રમાણે ૪ ગતિ-નરક, તિયચ, મનુષ્ય અને દેવ.
૫ જાતિ-એકેંદ્રિય, બેઇદ્રિય, તેઈદ્રિય. ચઉરિંદ્રિય અને પંચેંદ્રિય.
૫ શરીર–ઔદારિક, વૈક્રિય, આહારક, તેજસ, અને કામણ
૩ ઉપાંગ–ઔદારિકે પાંગ, વૈક્રિપાંગ અને આહારકે પાંગ.
૧૫ બંધન–૧ દારિક ઔદારિક બંધન, ૨ ઔદારિક તેજસ બંધન, ૩ ઔદારિક કાર્મણબંધન, ૪ ઔદ્યારિક તેજસ કામણ બંધન, ૫ ક્રિય વક્રિય બંધન, ૬ વેક્રિયતૈજસબંધન, ૭ વેકિય કામણ બંધન, ૮ વેકિય તેજસ કામણ બંધન, ૯ આહારક આહારક બંધન, ૧૦ આહરક તેજસ બંધન, ૧૧ આહાક કામણ બંધન, ૧૨ આહારક તેજસ કામણ બંધન, ૧૩ તેજસ તેજસ બંધન, ૧૪ કાર્મણ કાર્મણ બંધન, ૧૫ તેજસ કામણ બંધન,
૫ સંઘાતન–ઔદારિક સંઘાતન, વેદિય સંઘાતન, આહારક સંઘાતન, તેજસ સંઘાતન અને કાશ્મણ સંઘાતન.
૬ સંઘયણ–વજઋષભનારા, રૂષભનારા, નારાચ, અર્ધ નારાચ, કાલિકા અને છેવટું.
૬ સંસ્થાન–સમચતુરસ, ન્યધ, સાદિ, કુન્જ, વામન અને હુડકો