________________
આ કર્મી
૨ વિનય—ગુરુ આદિ વડીલેાને વિનય કરવા તે. ૩ વૈયાવચ્ચ—ગુરુ આદિની વૈયાવચ્ચ કરવી તે.
૧૭૭
૪ સ્વાધ્યાય—(૧) વાચના, (૨) પૃચ્છના, (૩) પરાવત્તના, (૪) અનુપ્રેક્ષા અને (૫) ધમ કથા. એ પાંચ પ્રકારે સ્વાધ્યાય કરવા તે.
૫ ધ્યાન—ધર્મ ધ્યાન અને શુકલધ્યાન ધ્યાવું તે.
૬ કાઉસ્સગ્ગ—કાયાના વાસિરાવવી. ક્રમ ક્ષય નિમિત્તે ૧૦, ૨૦ લાગસ્સના ક્રાઉસગ્ગ કરવા તે.
આ ક
૧ જ્ઞાનાવરણીય, ૨ દશનાવરણીય, ૩ વેઢનીય, ૪ મેહનીય, પ આયુષ્ય, ૬ નામકમ, છ ગાત્રકમ અને ૮ અંતરાયકમ એ આઠ કર્યાં છે.
૧ જ્ઞાનાવરણ—આત્માના જ્ઞાન ગુણનું આચ્છાદન કરે તે. તેની પાંચ પ્રકૃતિ છે. (૧) મતિજ્ઞાનાવરણ, (ર) શ્રુતજ્ઞાનાવરણ. (૩) અવધિજ્ઞાનાવરણ, (૪) મન:પર્યવ જ્ઞાનાવરણ અને (૫) કેવલજ્ઞાનાવરણ.
૨ દનાવરણુ—આત્માના દર્શન ગુણનું આવરણ કરેતે. તેના નવ ભેદો છે–(૧) ચક્ષુદનાવરણુ, (૨) અચક્ષુદનાવરણ, (૩) અધિદશનાવરણ, (૪) કેવલદેશનાવરણ, અને પાંચ નિદ્રા તે (૫) નિદ્રા, (૬) નિદ્રા નિદ્રા, (૭) પ્રચલા, (૭) પ્રચલા પ્રચલા અને (૯) શ્રીબુદ્ધિ