________________
સામાયિકના બત્રીશ દે
૧ સામાયિક કરવું તે વર્તમાનકાળ કહેવાય, ૨ આખા દિવસ અને રાતના લાગેલ દેની શુદ્ધિ માટે પ્રતિક્રમણ કરવું તે અતીત કાળ કહેવાય અને ૩ પચ્ચખાણ અનાગત કાળનું હોય છે.
સામાયિકના બત્રીસ દોષ ૧ મનના દશ દોષો–આ પ્રમાણે- શત્રુને જોઈ તેના પર દ્વેષ કર. ૨ અવિવેક ચિંતવ. ૩ મનમાં ઉદ્વેગ ધારણ કરો. ૪ યશની ઇચ્છા કરવી. ૫ વિનય ન કરો. ૬ ભય ચિંતવ. ૭ વ્યાપાર ચિંતવ. ૮ ફળનો સંદેહ કર. ૯ નિયાણું કરવું એટલે ફળની ઈચ્છા રાખી ધર્મક્રિયા કરવી. ૧૦ તત્વને વિચાર ન કરો. ( ૨ વચનના દશ દશે–આ પ્રમાણે-૧ ખરાબ વચન બોલવા. ૨ ટંકારા કરવા. ૨ પાપકર્મને આદેશ આપ. ૪ લવારે કર. ૫ કલહ કર. ૬ ક્ષેમકુશલ પૂછી આગતસ્વાગત કરવું. ૭ ગાળ દેવી. ૮ બાળકને રમાડવું. ૯ વિકથા કરવી. ૧૦ તથા હાંસી કરવી.
૩ કાયાના બાર દે –આ પ્રમાણે-૧ આસન ચપળઅસ્થિર કરવું. ૨ તરફ જોયા કરવું. ૩ સાવધ કર્મ કરવું. ૪ અવિનયે બેસવું. ૫ ભીંત વિગેરેને ઓથ દઈને બેસવું. ૬ શરીર પર મેલ ઉતારે. ૭ ખરજ ખણવી. ૮ પગ ઉપર પગ ચડાવ. ૯ કામવાસના અંગ ઉઘાડા કરવા. ૧૦ જંતુઓના ઉપદ્રવથી ડરીને ચેતરફથી શરીરને ઢાંકવું. ૧૧ આળસ મરડવી. ૧૨ નિદ્રા લેવી.